બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / now-google-will-be-able-to-find-out-what-your-children-are-doing-in-the-phone

NULL / હવે Google થી જાણી શકશો ફોનમાં શું કરી રહ્યા છે તમારા બાળક આ છે રીત

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે ભારતમાં નવી એપ Family Link લોન્ચ કરી છે. આ એપને મુખ્ય રીતે પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેનાથી એ બાળકો પર નજર રાખી શકશે કે એ એમના ફોનમાં શું કરી રહ્યા છે. આ એપને 2017માં અમેરિકામાં લોકો માટે લોન્ચ કરવામાં આવી હતી અને એને હવે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. 

આ એપ દ્વારા પેરેન્ટ્સ પોતાના બાળકોને એન્ડ્રોઇડ ડિવાઇસનો વીકલી અને મંથલી એક્ટિવિટી રિપોર્ટ મેળવી શકો છો અને એના હિસાબથી પોતાના બાળકોને ઇન્ટરનેટ પર સમય પસાર કરવા પર કંટ્રોલ કરી શકે છે. આ ઉપરાંત એ બાળકોને સૂવાના સમયે ફોનને ઓટોમેટિક લોક પણ કરી શકો છો. Family Link થી કોઇ પણ ડિવાઇસને કંટ્રોલ કરી શકાય છે.  જે Android Nougat 7.0 અથવા એનાથી વધારે પર ચાલે છે પરંતુ 2017ના કેટલાક જ માર્શમેલો ડિવાઇસ પર કામ કરે છે. 

આ એપની મદદથી પેરેન્ટ્સ એમના બાળકોની એક્ટિવિટીને જોઇ શકે છે અને એમને સારો કન્ટેન્ટ જોવા પ્રેરિત કરી શકે છે. આ ઉપરાંત એ એમની એપના ઉપયોગને પણ મેનેજ કરી શકે છે. 

એના દ્વારા તમે એવું પણ જાણી શકો છો કે તમારું બાળક ક્યાં જઇ રહ્યું છે અને એના લોકેશનને પણ ટ્રેક કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ