બ્રેકિંગ ન્યુઝ
જોકે હવે વિત્ત મંત્રાયલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ કે, કેન્દ્રીય કર્મચારીઓની વેતનમાં કોઇ પણ પ્રકારનો કાપ નહી મૂકવામાં આવે, તેમણે પૂરુ વેતન આપવામાં આવશે. આ અંગે જે કંઇ પણ અફવાહ ફેલાવવામાં આવી રહી છે તે ખોટી અને નિરાધાર છે.
ADVERTISEMENT
There is no proposal under consideration of Govt for any cut whatsoever in the existing salary of any category of central government employees.
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 11, 2020
The reports in some section of media are false and have no basis whatsoever.@nsitharamanoffc @PIB_India @DDNewslive @airnewsalerts
ADVERTISEMENT
વિત્ત મંત્રાલયે પોતાના ઑફિશ્યલ ટ્વિટર પરથી ટ્વીટ કરીને કહ્યુ કે, ''કેન્દ્ર સરકારના કર્મચારીઓને કોઇ પણ શ્રેણીના હાલના વેતનમાં કોઇ પણ વેતન માટે સસરકાર પાસે કોઇ પ્રસ્તાવ નથી. મીડિયાના કેટલાક વર્ગો દ્વારા ખોટી અફવાહ ફેલાવવામાં આવી છે જેનો કોઇ આઘાર નથી.''
ADVERTISEMENT
તો બીજી તરફ કોમર્સ મિનિસ્ટ્રીએ લૉકડાઉનમાં કંપનીઓને ભેટ આપી છે. જાણકારી અનુસાર, અલગ અલગ રાજ્યોમાં સ્થિત સ્પેશયલ ઇકૉનોમી ઝોનમાં રહેલી કંપનીઓના યૂનિટ માટે આ વર્ષે લીઝ રેન્ટ વધારવામાં નહી આવે. આ સાથે જ કંપનીઓ ચાલી રહેલા ત્રિમાસિક લીઝ રેન્ટ જૂલાઇ 31 સુધી ભરી શકશે, જેના પર કોઇ પણ વ્યાજ નહી લાગે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.