બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / Nitin Gadkari said in august market will have vehicles run by 100 percent ETHANOL

દેશ / 'પેટ્રોલ, ડીઝલ કે CNGની નહીં પડે જરુર, ઓગસ્ટમાં બજારમાં લોન્ચ થશે ઈથેનોલથી ચાલતી કાર, નીતિન ગડકરીનું મોટું એલાન

Vaidehi

Last Updated: 06:59 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ મોટું એલાન કરતાં કહ્યું કે ઑગસ્ટ મહિનામાં બજારમાં ઈથેનૉલથી ચાલતી બાઈક અને કાર આવી રહી છે.

  • કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીનું મોટું એલાન
  • ઑગસ્ટ મહિનામાં ઈથેનોલથી ચાલતાં વાહનો આવશે
  • ન માત્ર કાર પરંતુ ઈથેનોલથી ચાલતી બાઈકનું પણ થશે લોન્ચિંગ

હવે પેટ્રોલ, ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂરિયા નહીં રહે કારણકે ઑગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતા વાહનો બજારમાં લૉન્ચ થવા જઈ રહ્યાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ એલાન કરતાં કહ્યું કે  ઑગસ્ટ મહિનામાં બજારમાં ઈથેનૉલથી ચાલતી બાઈક અને કાર આવશે. ભાજપે આજે મુંબઈમાં એક રાઉન્ડ ટેબલ કોન્ફેરેન્સનું આયોજન કર્યું હતું. મોદી @9 અભિયામ અંતર્ગત યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં નિતીન ગડકરીએ આ માહિતી આપી હતી.

100% ઈથેનોલથી ચાલતાં વાહનોનું થશે લૉન્ચ
નિતીન ગડકરીએ કહ્યું કે ઑગસ્ટ મહિનાથી ઈથેનોલથી ચાલતી ન માત્ર કાર પણ બાઈક પણ બજારમાં ઉપલબ્ધ થશે.  આ રીતે હવે ગ્રાહકો માટે ઈથેનોલથી ચાલતાં 4 પૈડા અને 2 પૈડાવાળા વાહનો ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ ગાડીઓને લોન્ચ કરવા જઈ રહી છે. આ ગાડીઓ 100% બાયો ઈથેનોલથી ચાલશે. સારી વાત તો એ છે કે ઈથેનોલ, પેટ્રોલ કરતાં ઘણું સસ્તુ પડશે અને પ્રદૂષણ પણ નહીં થાય.

સરકારી યોજનાઓથી જનતાને થયો લાભ
નિતીન ગડકરીએ આ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે આયુષ્માન ભારત યોજનાથી ભારતનાં 37 કરોડ લોકોને ફાયદો થયો છે. PM કિસાન યોજનાથી ગામડે-ગામડે ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવ્યો છે. 9.6 કરોડ લોકોને ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. જનધન યોજના અંતર્ગત 49 કરોડ લોકોનાં બેંક એકાઉન્ટ પણ ખોલાવવામાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ