બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22703

NULL / ઘાનામાં ગાંધીજીની પ્રતિમા પર વિવાદ પ્રતિમા ભારત મોકવા ઊઠી માંગ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઘાનાના કેપિટલ અક્રા સ્થિત એક વિશ્વવિદ્યાલયમાં લાગેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવવા માંગ ઊઠી છે. ગાંધીજીની એક 'રેસિસ્ટ' ટિપ્પણીને લઈને પાછલા કેટલાક દિવસોથી તેમની પ્રતિમા હટાવવાની માંગ થઈ રહી છે. જોકે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ પગલુ પ્રતિમાના રક્ષણ માટે ભરવામાં આવી રહ્યું છે.


જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ વર્ષે જુન મહિનામાં ઘાના યુનિવર્સિટિમાં બાપુની પ્રતિમાનું ઉદ્ગાટન કર્યું હતું. પરંતુ યુનિવર્સિટીના એક પ્રોફેસરે પાછલા મહિને તેને હટાવવા માટે અરજી દાખલ કરી હતી. ત્યારે ઘાનાના વિદેશ મંત્રાલયનું પણ કહેવું હતું કે સરકાર મૂર્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આને યુનિવર્સિટીથી હટાવીને બીજી જગ્યાએ લગાવવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ