બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22612

NULL / શાહિદ આફ્રિદીએ ભારતીયોને આપી ચેતવણી કહ્યું 'પાકની સરહદો પર પઠાણ તૈનાત છે'

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કેટલાક દિવસો પહેલા ભારત-પાકને શાંતિની અપીલ કર્યા બાદ પાકિસ્તાનના વિસ્ફોટક ક્રિકેટર શાહીદ આફ્રીદીએ હવે ભારતને ચેતવણી આપવાના અંદાજમાં કહ્યું છે કે પાકની સરહદ પર પઠાણ તૈનાત છે.


આ આલરાઉન્ડર પાકિસ્તાની ક્રિકેટરે એક શોમાં આ નેવિદન આપ્યું હતું. એમાં આ શોમાં ભારતીય વેબ પાર્ટલની એક ટિપ્પણી કરવા કહ્યું હતું. એમાં આફ્રિદીએ આપેલા બયાનમાં કહ્યું હતું કે આફરીદી ભારતીય સેનાથી ડરી ગયા છે. આના પર 36 વર્ષના આ ક્રિકેટરે કહ્યું કે 'ભારતીય પાકિસ્તાની સેનાના અગ્રણી પંક્તિથી અવગત નથી. આમાં પઠાણ તૈનાત છે. બધી સીમાની સુરક્ષા પઠાણ કરી રહ્યા છે.' 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ