બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22209

NULL / 'કેરળથી ગુમ થયેલા 22 લોકો ISIS શામેલ થયા'

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કેરલના કાસરગોડ અને પલ્લાકાડથી જુલાઈમાં અચાનક ગુમ થઈ ગયેલા 22 લોકો અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના કેમ્પમાં શામેલ થઈ ગયા છે. એનાઆઈના સૂત્રોને મળેલી માહિતીથી આ સમાચાર બહાર આવ્યા છે. એએનઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શામેલ થયેલા લોકોમાં 13 પુરુષ અને 6 મહિલા સહિત ત્રણ બાળકો પણ છે.

એક એનઆઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે  દિલ્હીથી પકડાયેલા યાસમીન મોહમ્મદ જાહિદ એક સંદિગ્ધે આ જાણકારી આપે છે. તેઓ ભારતથી જઈ રહ્યા હતા. તેઓએ જાણકારી આપી છે એ પ્રમાણે ભારતથી આ લોકો બેંગલુરુ હૈદરાબાદ અને મુંબઈથી કુવૈત મસ્કટ અને આબૂધાબી થઈને અફઘાનિસ્તાન ગયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ