બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / news_detail-22156

NULL / અલકાયદાની ચેતવણી કહ્યું અમેરિકાની 9/11 ઘટનાનું 'પુનરાવર્તન હજારો વખત થશે'

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આતંકવાદી સંગઠન અલકાયદાએ એક વાર ફરીથી અમેરિકાને ચેતવણી આપી છે. અલકાયદાએ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે અમારી વિરુદ્ધ તમારી કાર્યવાહીનું પરિણામ 9/11 હતું. આતંકી સંગઠનના પ્રમુખ આયમાન અલ જવાહિરીએ ધમકીભર્યા શબ્દો કહ્યું હતું કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ ઘાતક હુમલાનું પુનરાવર્તન હજારો વખત થશે. જણાવી દઈએ કે 11 સપ્ટેમ્બરના રોજ વિમાનોને હાયજેક કરીને અમેરિકાના ટ્વીન ટાવર્સ ઉડાવી દીધા હતા. આજે આ હુમલાની 15મી વરસી છે.

પોતના વીડિયોમાં જવાહિરીએ આ હુમલા માટે અમેરિકાને જ જવાબદાર ગણાવ્યો છે. તેણે જણાવ્યું હતું કે જો અમારી વિરુદ્ધ અમેરિકાએ કરીલી કાર્યવાહી ચાલુ રહશે તો એવા હજારો હુમલા કરવામાં આવશે. વીડિયોમાં જવાહિરીએ આરબ તેમજ મુસ્લિમ દેશોં માટે વોશિંગ્ટનની નીતિઓ સામે પણ ઇશારો કર્યો છે. જવાહિરીએ આંતકીઓને એક થવા આગ્રહ કર્યો છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે 9/11 જેવા હુમલા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ