ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21946

NULL / રાતે કેમ ના વાળવો જોઇએ કચરો આ છે કારણો

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આપણા ઘરોમાં ઘણી વખત નખ કાપવા પર અને કચરો નહીં કાઢવા પર પ્રતિબંધ છે. પરંતુ કોઇ કારણ આપવામાં આવતું નથી. માન્યતા છે એવું કહીને ટાળી દેવામાં આવે છે. શું તમે એવું વિચાર્યું છે એવું કેમ કહેવામાં આવે છે.

હકીકતમાં આની પાછળ તર્ક એવો હોય છે રે રાતે અંધારું હોવા પર અને વિજળી ના હોય અને તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કપાઇ જાય છે અથવા આંગળી કપાઇ શકે છે.

રાતે કપડાં સિવવા જોઇએ નહીં તેનું તર્ક પણ એવું જ છે કે સોયની અણી ધારદાર હોય છે અને રાતે ઓછું દેખાવવાને કારણે વાગી પણ શકે છે.

રાતે કચરો વાળવો જોઇએ નહીં એવી ભારતમાં માન્યતા છે કે સાંજે કચરો વાળવાથી લક્ષ્મી જતી રહે છે. પરંતુ હકીકતમાં એનો તર્ક એવો છે કે રાતે બરોબર જોઇ શકતાં હોઇએ નહીં કોઇ કિંમતી વસ્તુ ભૂલથી ફેંકી દઇએ નહીં.

પીરિયડ્સમાં મહિલાઓને રસોડામાં જવા દેવામાં આવતી નથી. પીરિયડ્સમાં હાર્મોનલ પરિવર્તનને કારણે બ્લડ અને સેલ્સની દિવાલ તૂટી જાય છે જેના કારણે તેમને શરીરમાં ખૂબ દુખાવો થાય છે. દુખાવાથી બચવાના કારણે એમને આ દિવસોમાં આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કારણે તેને રસોડાથી દૂર રાખવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ