ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-21782

NULL / શું રાત્રીના તમારી ઊંઘ વારેઘડીએ ઊડી જાય છે? જો હા તો કદાચ તમને . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દિવસભરના થાક બાદ જ્યારે તમને ચેનની નીંદ આવી જાય તો બીજો દિવસ એકદમ ફ્રેશ બની જાય છે. પરંતુ દરેક માટે રાત્રે સારી ઊંઘ આવવી એ હકીકત બનતું નથી. આ બીમારીને નાઇટ ડ્રેડ તરીકે ઓળખવામાં આવે છે.

નિષ્ણાતોનું માનવું છે કે મોટા ભાગે કામકાજી લોકોને રાતના વારેઘડીએ જાગવાની આદત પડી જાય છે. જો તમારો આંખો પણ વગર કારણે રાતના ખુલી જતી હોય તો તમને કટસ્ટ્રોફિરિંગ અથવા નાઇટ ડ્રેડ નામની બીમારી હોઈ શકે. આ બીમારીમાં અડધી રાતે ઊંઘમાં આંખો ખુલી જાય છે અને વ્યક્તિ ચોંકીને બેસી જાય છે.

આ બીમારીનાં ઘણાં કારણો હોઈ શકે જેમ કે મોડી રાત સુધી જાગવું ખાવા-પીવાની આદતો બગડવી ડિપ્રેશન તણાવ અથવા પસીનો છૂટવો વગેરે. 

આ બીમારીથી બચવા માટે હકારાત્મક વિચારો અપાનાવો અને પોતાના મનની વાતો તમારા નજીકના મિત્રો સાથે શેર કરો અથવા પોતાની લાગણીઓ તમારી ડાયરીમાં લખી લો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ