બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / news_detail-21467

NULL / હવે મળશે કોલ ડ્રોપ પર 10 મિનિટનો ફ્રી ટોક ટાઇમ

krutarth

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: આને સરકાર તરફથી વધી રહેલું દબાણ કહો કે માર્કેટમાં પોતની શાખ સુધારવાનો કીમિયો. ભલે કારણે ગમે તે કારણ હોય મોબાઇબલ ઓપરેટરોએ કોલ ડ્રોપ થવાની ઘટનામાં ગ્રાહકોને પોતાની રીતે તેનું વળતર આપવાનું શરૂ કરી દીધું છે. આ દિશામાં ભારતની સૌથી મોટી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર વોડાફેને જાહેરાત કરી છે કે કોઈ કારણોસર કોલ ડ્રોપ થાય ત્યારે વાચતીમાં ખલેલ પડવાની સ્થિતિમાં તે ગ્રાહકને 10 મિનિટનો ફ્રી ટોકટાઇમ આપશે. 


ગયા અઠવાડિયે જ કંપનીએ ડેટા ચાર્જીસમાં 67 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. આને રિલાયન્સ જીઓના મોબાઇલ સર્વિસ માર્કેટમાં પદાર્પણથી ઊભી થયેલી સ્પર્ધાની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. વોડાફોન તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સુવિધા વોડાફોન ડિલાઇટ્સ બોનાંઝા નામથી શરૂ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ