ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / neeraj chopra net worth brand endorsement cars property medal

રમત જગત / શું વાત છે! નીરજ ચોપરા હવે વિરાટ કોહલીને પણ ટક્કર આપવામાં સક્ષમ, એક Adના 'ગોલ્ડન બૉય' લે છે આટલાં કરોડ

Published By: Bijal Vyas

Last Updated: 11:04 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ અનુસાર, ઓલમ્પિક ગોલ્ડ જીતતા પહેલા નીરજ એક એડવેટાઇઝના 20-25 લાખ રુપિયા લે છે. નીરજ હવે કમાણીના મામલામાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ ટક્કર આપે છે.

ADVERTISEMENT

  • નીરજ ચોપરાએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચયો છે
  • ઓલમ્પિક ગોલ્ડ જીત્યા બાદ નીરજ 2.5થી 4 કરોડ લે છે
  • ઓલમ્પિક બાદ નીરજની બ્રેન્ડ વેલ્યૂ 10 ગણી વધી ગઇ

Neeraj chopra Net Worth: ભારતીય સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાની પાછળ 7 વર્ષોથી દુનિયાભરમાં તિરંગાનું સન્માન વધારે છે. કોમનવેલ્થ, ટોક્યો ઓલમ્પિકથી લઇ નીરજના હવે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચયો છે. 

આ સાથે જ નીરજ હવે કમાણીના મામલામાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ ટક્કર આપતો નજરે પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ઓલમ્પિક ગોલ્ડ જીતતા પહેલા નીરજ એક એડવેટાઇઝના 20-25 લાખ રુપિયા લે છે. 

પરંતુ ઓલમ્પિક ગોલ્ડ જીત્યા બાદ 2.5થી 4 કરોડ લે છે. જ્યારે કોહલી એક એડવેટાઇઝના 5થી 8 કરોડ રુપિયા લે છે. ફોર્બ્સ અનુસાર, નીરજના 2022માં 36 કરોડ રુપિયા એન્ડોર્સમેન્ટથી કમાય છે. જુલાઇ 2022માં તેની નેટવર્થ 25 કરોડ રુપિયા થઇ છે. 

નીરજની પાસે એક્સયૂવી 700 કાર ઉપરાંત થાર, ફોર્ચ્યૂનર, રેંજ રોવર સ્પોર્ટ અને ફોર્ડ મસ્ટેંગ જીટી કાર પણ છે. ઓલમ્પિક બાદ નીરજની બ્રેન્ડ વેલ્યૂ 10 ગણી વધી ગઇ. તેની પાસે 14 જેટલી બ્રેંડ  છે.

સંકળાયેલા મુદ્દાઓ

Neeraj chopra Net Worth Sports News એન્ડોર્સમેન્ટથી કમાણી ગોલ્ડન બૉય નીરજ ચોપરા ભારતીય સ્ટાર વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયન sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ