બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં નદીઓ વહી, તો વલસાડમાં વરસ્યો 2 જ કલાકમાં બે ઇંચ વરસાદ, દક્ષિણમાં મેઘરાજાએ કરી દેવાવાળી
4 ફોટો ગેલેરી
Last Updated: 11:43 AM, 13 July 2024
1/4
2/4
3/4
રાજ્યમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી 35 તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. સૌથી વધુ વરસાદ નવસારીનાં ગણદેવીમાં પોણા 4 ઈંચ પડ્યો હતો. વલસાડમાં 1.2 ઈંચ તો વાંસદા અને માંડવીમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. તાપીનાં ઉચ્છલ અને સોનગઢમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. 31 તાલુકામાં 1 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ