બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર મોટો હુમલો, 'ચમત્કારિક' બચાવ, રાજનીતિમાં ભૂકંપ

કોલકાતા / બંગાળના પૂર્વ CM મમતા બેનરજીના કાફલા પર મોટો હુમલો, 'ચમત્કારિક' બચાવ, રાજનીતિમાં ભૂકંપ

Published By: Hiralal Parmar

Last Updated: 03:56 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનરજીના કાફલા પર હુમલો કરતાં ખળભળાટ મચ્યો હતો.

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના હલીશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલા પર ટોળાએ હુમલો કર્યો હતો. કાફલો તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક મૃત કાર્યકરના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને વચ્ચે જ રોકી દીધો અને હુમલો કર્યો હતો.

મુખ્યમંત્રીની કાર પર બોટલો, જૂતા અને ચંપલ ફેંક્યા

વિરોધીઓએ મુખ્યમંત્રીની કારને ઘેરી લીધી, તેના પર કાદવ, પાણીની બોટલો, જૂતા અને ચંપલ ફેંક્યા. ગુસ્સે ભરાયેલા ટોળાએ મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, તેમને ચોર અને ડાકુઓની રાણી ગણાવ્યા.

મમતા બેનરજીને સુરક્ષિત બહાર કઢાયા

પરિસ્થિતિ બગડતી જોઈને, પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને સુરક્ષા હેઠળ, મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

વધુ વાંચો : મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ

ટીએમસી કાર્યકારનું પોલીસ કસ્ટડીમાં મોત

આ સમગ્ર હોબાળો એક મૃતક પક્ષ કાર્યકરના પરિવારે સ્થાનિક પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા બાદ શરૂ થયો હતો, જેમાં તેમણે કસ્ટડીમાં તેને નિર્દયતાથી માર મારવાનો આરોપ લગાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mamata banerjee cm mamata banerjee

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ