બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મહિલાઓને ગેસ કનેકશનની સાથે મફતમાં મળે છે સિલિન્ડર, આ રીતે ઉઠાવો યોજનાનો ફાયદો
Last Updated: 10:57 PM, 5 September 2025
કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ ચાલી રહી છે. તેમાં સૌથી લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી ઉર્જ્વલા યોજના (PMUY). આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળી અને ગ્રામ્ય પરિવારોની મહિલાઓને મફત ગેસ કનેક્શન અને સિલિન્ડર આપવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
યોજનામાં અરજી કરવા માટે નીચેના કાગળો જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહિલાઓ નિકટવર્તી ગેસ એજન્સી પર અથવા ઓનલાઇન પોર્ટલ મારફતે અરજી કરી શકે છે. અરજી મંજૂર થયા બાદ સરકાર તરફથી મફત ગેસ કનેક્શન અને પ્રથમ સિલિન્ડર આપવામાં આવે છે.
આ પણ વાંચો : જિયોના 9 વર્ષ પૂરા થતા મુકેશ અંબાણીએ ખજાનો ખોલ્યો, યુઝર્સને મફતમાં અનેક લાભ
ADVERTISEMENT
આ યોજનાથી ગામડાંઓમાં હજુ સુધી માટી-લાકડાના ચુલ્હા પર રસોઈ કરતી મહિલાઓને રાહત મળી છે. સ્વચ્છ ઈંધણના કારણે આરોગ્ય જોખમ ઓછો થયો છે અને જીવન વધુ સરળ બન્યું છે. આ યોજના ખાસ કરીને ગ્રામ્ય તથા આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જીવનમાં મોટો બદલાવ લાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.