ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / PHOTOS : વર્લ્ડ કપની ટ્રોફી સાથે તસવીર, જર્સીની આપી ભેટ, PM મોદીને મળી વર્લ્ડ ચેમ્પિયન ટીમ

photo-story

7 ફોટો ગેલેરી

દિલ્હી / PHOTOS : વર્લ્ડ કપની ટ્રોફી સાથે તસવીર, જર્સીની આપી ભેટ, PM મોદીને મળી વર્લ્ડ ચેમ્પિયન ટીમ

Last Updated: 09:33 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Indian Womens Cricket Team: ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો. પીએમ મોદીએ બુધવારે વડા પ્રધાન નિવાસસ્થાને વિશ્વ ચેમ્પિયન દિકરીઓ સાથે મુલાકાત કરી હતી.

1/7

photoStories-logo

1. PHOTOS : વર્લ્ડ કપની ટ્રોફી સાથે તસવીર, જર્સીની આપી ભેટ, PM મોદીને મળી વર્લ્ડ ચેમ્પિયન ટીમ

આઇસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી. આ મુલાકાત વડા પ્રધાન નિવાસસ્થાને થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. જીત બદલ અભિનંદન આપ્યા

વડા પ્રધાન મોદીએ ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા અને સમગ્ર ટુર્નામેન્ટમાં તેમના સંઘર્ષ અને શાનદાર વાપસીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ટીમે શરૂઆતની હાર અને સોશિયલ મીડિયા પર ટીકા છતાં ટાઇટલ જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું. આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કેપ્ટન હરમનપ્રીતે શું કહ્યું?

ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ પ્રસંગે કહ્યું કે તે 2017માં પણ વડા પ્રધાનને મળી હતી, પરંતુ તે વખતે ટીમ ટ્રોફી વિના ગઇ હતી. હસતાં હસતાં તેણે કહ્યું, "હવે અમે ટ્રોફી લઈને પાછા આવ્યા છીએ, અને અમે ઇચ્છીએ છીએ કે આગળ પણ વારંવાર આવી રીતે વડા પ્રધાન સાથે મુલાકાત થતી રહે,

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્મૃતિ મંધાના

ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે વડા પ્રધાન હંમેશા ટીમને પ્રેરણા આપે છે અને તેમની ઉર્જા દરેક ખેલાડીને નવી દિશા આપે છે. તેણે એમ પણ કહ્યું કે આજે દેશની છોકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે, અને વડા પ્રધાનના પ્રોત્સાહને આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઐતિહાસિક જીત

મહિલા ટીમની ઐતિહાસિક જીત પછી પીએમ મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ લખ્યું, "ભારતીય ટીમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં શાનદાર વિજય મેળવ્યો છે. ટીમ ઇન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન."

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દિલ્હી પહોંચતા મહિલા ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મંગળવારે ભારતીય મહિલા ટીમ નવી દિલ્હી પહોંચી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત થશે

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ટીમ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળી શકે છે. જોકે, આ મુલાકાતનો સમય હજુ નક્કી થયો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Narendra Modi Indian Womens Cricket Team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ