બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : સ્કૂલમાં રેલિંગ પર ચઢીને કૂદકો મારતી દેખાઈ 9 વર્ષની છોકરી, ખૌફનાક CCTV સામે આવ્યાં

જયપુર / VIDEO : સ્કૂલમાં રેલિંગ પર ચઢીને કૂદકો મારતી દેખાઈ 9 વર્ષની છોકરી, ખૌફનાક CCTV સામે આવ્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 10:43 AM, 2 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરમાં 9 વર્ષની છોકરીએ સ્કૂલમાં જ કૂદીને આપઘાત કરતાં સનસનાટી મચી ગઈ હતી.

રાજસ્થાનના જયપુરમાં એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. નીરજા મોદી સ્કૂલના ચોથા માળેથી કૂદીને એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં છોકરી પહેલા સ્કૂલની રેલિંગ પર ચઢી જાય છે અને બેસે છે. પછી તે નીચે કૂદી પડે છે, તેનું માથું દિવાલ સાથે અથડાય છે અને તે ઝાડીઓમાં પડી જાય છે.

વોશરુમને બહાને બહાર નીકળીને કર્યો આપઘાત

છોકરીએ છેલ્લા પીરિયડમાં શિક્ષક પાસેથી વોશરૂમ જવાની પરવાનગી લીધા પછી, તે ક્લાસમાંથી બહાર આવી અને સીધી ચોથા માળે ગઈ અને નીચે કૂદી પડી હતી.

વધુ વાંચો : VIDEO : વાયરલ થઈ દુનિયાની મોસ્ટ બ્યુટીફૂલ એથલેટ, ખુબસૂરતી તો ઈન્દ્રની અપ્સરાંને શરમાવે એવી

પાંસળીઓ તૂટી ગઈ

છોકરીની પાંસળીઓ તૂટી ગઈ હતી તે ઉપરાંત તેના માથામાં પણ ઊંડી ઈજા થઈ હતી, જેના કારણે ભારે માત્રામાં બ્લીડિંગ થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jaipur news jaipur

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ