ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : વાયરલ થઈ દુનિયાની મોસ્ટ બ્યુટીફૂલ એથલેટ, ખુબસૂરતી તો ઈન્દ્રની અપ્સરાંને શરમાવે એવી

વાયરલ / VIDEO : વાયરલ થઈ દુનિયાની મોસ્ટ બ્યુટીફૂલ એથલેટ, ખુબસૂરતી તો ઈન્દ્રની અપ્સરાંને શરમાવે એવી

Published By: Hiralal Parmar

Last Updated: 11:25 AM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાકની 19 વર્ષની એથલેટ ડોરીન રોમેલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ છે. તેને દુનિયાની મોસ્ટ બ્યૂટીફૂલ એથલેટ ગણવામાં આવી રહી છે .

ADVERTISEMENT

ખુબસુરતીમાં 19 વર્ષની મહિલા ખેલાડી ડોરીન રોમેલ છવાઈ છે. ઈરાકની 19 વર્ષની વોલોબોલ પ્લેયર ડોરીન રોમેલ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે તેના ફોટા વાયરલ થયાં છે. તેને દુનિયાની સૌથી મોસ્ટ બ્યુટીફૂલ એથલેટ ગણાવાઈ રહી છે. ફોટા વાયરલ થયા બાદ યૂઝર્સે કહ્યું કે તેની ખુબસૂરતી તો ઈન્દ્રની અપ્સરાંને શરમાવે તેવી છે.

કોણ છે ડોરીન

ડોરીન રોમેલ ઈરાકના ડુહકની રહેવાશી છે અને તે એસયરિન વોલીબોલ પ્લેયર છે. તે સનહરીબ સ્પોર્ટ્સ ક્લબ વતી રમી રહી છે અને તેની ચર્ચા દુનિયાભરમાં છે.

વાયરલ થઈ ડોરીન

તાજેતરમાં સોશિયલ મીડિયામાં ડોરીન વાયરલ થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી તે ટ્રેન્ડિંગમાં છે. તેની ખુબસૂરતી પણ ઈન્દ્રની અપ્સરાંને ડોલાવે તેવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

doreen romel doreen romel news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ