બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મુંબઈ / mumbai ats picks man from gujarat

હિરેન હત્યાકાંડ / એન્ટીલિયા કેસમાં ATS ની મોટી કાર્યવાહી, બુકીને સીમ કાર્ડ પુરા પાડનાર અમદાવાદના આ મોટા માથાની ધરપકડ

Hiralal

Last Updated: 04:06 PM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના બહુચર્ચિત એન્ટિલિયા કાર કેસમાં મહારાષ્ટ્ર એટીએસે અમદાવાદના એક ફેક્ટરી માલિકની ધરપકડ કરી છે.

  • મુંબઇના બહુચર્ચિત એન્ટીલિયા કેસ મામલો
  • ગાયત્રી ટેડર્સ નામથી સિમ કાર્ડ ખરીદ્યા હોવાનું ખુલ્યું
  • ગાયત્રી ટેડર્સ વટવા GIDCમાં આવેલી છે
  • ફેકટરી માલિક બોડકદેવનો રહેવાસી

 અંબાણીના બહાર મળેલી સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ વિસ્તરતી જાય છે. મંગળવારે આ કેસમાં એટીએસે એક મોટી કાર્યવાહી કરી છે. 

હિરેન હત્યાકાંડની તપાસ માટે  એટીએસની ટીમે અમદાવાદના વટવા જીઆઈડીસીમાંથી ફેક્ટરી ધરાવતા એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે હિરેન હત્યાકાંડના આરોપી બુકી નરેશ ગૌરને ચાર સિમકાર્ડ પુરા પાડ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલો આરોપી શખ્સ વટવા જીઆઈડીસીમાં  ગાયત્રી ટેડર્સનો માલિક છે અને તે બોડકદેવો રહેવાશી હોવાનું તપાસમાં ખુલ્લું છે. ફેક્ટરી માલિક અને બુકી નરેશ ગૌર વચ્ચેના કનેક્શન સામે આવ્યા છે. મુંબઈ એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે સિમ કાર્ડના પગેરુની તપાસ કરવા એટીએસની ટીમ મુંબઈ આવી હતી અને ત્યાંથી ફેક્ટરી માલિકની ધરપડ કરી હતી. 

એટીએસે દમણાંથી વોલ્વો કાર જપ્ત કરી

એટીએસે મનસુખ હિરેન હત્યાકાંડમાં વપરાયેલી મનાતી એક વોલ્વો કાર દમણમાંથી જપ્ત કરી લીધી છે. આ વોલ્વો કાર મહારાષ્ટ્રના બિઝનેશમેનની હોવાનું કહેવાય છે. એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બે આરોપીમાં એક મુંબઈ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બીજો બૂકી નરેશ ગોર  સામેલ છે.ગેંગસ્ટર લખન ભૈયા એન્કાઉન્ટર કેસમાં આરોપી વિનાયક શિંદે  હાલમાં પેરોલ પર બહાર છે. જોકે એટીએસે હિરેન ખૂન કેસમાં આ બે આરોપીની ભૂમિકા વિશે કોઈ ફોડ પાડ્યો નથી. 55 વર્ષીય વિનાયક શિંદે  લખન ભૈયા એન્કાઉન્ટર કેસમાં આરોપી છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

મુંબઈ એટીએસની સાથે એનઆઈએ પણ તપાસ કરી રહી છે 

સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેનના મોતનું કોકડું વધુ ગૂંચવાતું જાય છે. હિરેનની હત્યા થઈ છે કે તેણે આપઘાત કર્યો છે, આનું રહસ્ય શોધી કાઢવા માટે હવે એનએઆઈએ જોર લગાવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે મનસુખ હિરેનના શંકાસ્પદ મોત કેસની તપાસ એનઆઈએને હવાલે કરી દીધી છે.  અત્યાર સુધી તો આ કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસના હાથમાં હતી. 5 માર્ચે સ્કોર્પિયો કાર માલિક મનસુખ હિરેનની લાશ મળી આવી હતી.એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે મનસુખ હિરેનના મોતની તપાસ કરવાનો એનઆઈએને ઓર્ડર મળ્યો છે. તપાસ મળ્યા બાદ એનઆઈએ ટીમ થાણેના સચિન વઝેના ઘેર પહોંચી છે. આ પહેલા એનઆઈએ ટીમ થાણેમાં મનસુખ હિરેનની દુકાનની પણ મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર એટીએસે સચિન વઝે સહિત 25 લોકોની પૂછપરછ કરીને તેમની જુબાની લીધી છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ