જરૂરી વાત / 5G SIM અપગ્રેડ કરતી વખતે આટલી વાતોનું રાખજો ખાસ ધ્યાન, ક્યાંક ખાલી ના થઈ જાય બેન્ક એકાઉન્ટ

money fake link for 5g sim upgrade 5g sim scam dangerous stealing bank account details

ભારતમાં થોડા સમય પહેલા જ 5G નેટવર્ક રિલીઝ થયું છે અને તેનાથી સંબંધિત ખતરનાક કૌભાંડો શરૂ થઈ ગયા છે. 5G માટે સિમ અપગ્રેડ કરતી વખતે, કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો નહીંતર તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ