બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 01:16 AM, 14 August 2026
1/7
2/7
સોમવારનો સંબંધ ચંદ્રમા સાથે જોડાયેલો છે અને ભગવાન શિવ પોતાના મસ્તક પર ચંદ્રદેવને ધારણ કરે છે. શાસ્ત્રોમાં પણ સોમવારને ચંદ્રદેવનો વાર કહેવામાં આવ્યો છે. એટલે જ આ દિવસે શિવપૂજાનું વિશેષ ફળ મળે છે. જેમાં જલાભિષેક, દુગ્ધાભિષેક કે વ્રત કરવાથી શિવજી સાથે ચંદ્રમાનો પણ આશીર્વાદ મળે છે. ચંદ્રમા મનનો કારક હોવાથી આ દિવસની પૂજા માનસિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક ઊર્જા વધારે છે. ચાલો અમુક સરળ અને અસરકારક ઉપાયો વિષે જાણીએ.
3/7
શ્રાવણમાં સોમવારનું વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. શ્રદ્ધાપૂર્વક વ્રત રાખીને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સારું જીવનસાથી મેળવવા ઈચ્છતા સ્ત્રી-પુરુષ બંને આ વ્રતનો લાભ લઈ શકે છે. જેમાં પાર્થિવ શિવલિંગની પૂજામાટે માટીમાંથી બનાવેલા શિવલિંગની પૂજા અને અભિષેક વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે.
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ