બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / mitali sharma age of 21 arrested for taking bribe in first posting

ભારે કરી! / બોલો! પહેલી જ પોસ્ટિંગમાં રૂશ્વત લેતા ઝડપાયા મહિલા અધિકારી, માત્ર 21 વર્ષની ઉંમરમાં બની હતી ઓફિસર, હવે થઈ બદનામી

Arohi

Last Updated: 04:13 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mitali Sharma Taking Bribe: મિતાલી શર્મા એક મિડલક્લાસ પરિવારથી આવે છે. GPSC પરિક્ષામાં 108મોં રેન્ક લાવવા પર તેમનો પરિવાર ખૂબ જ ખુશ હતો.

  • 21 વર્ષની ઉંમરમાં બની ઓફિસર 
  • પોસ્ટિંગમાં લાંચ લેતા ઝડપાઈ અધિકારી 
  • પહેલી જ પોસ્ટિંગમાં ઝડપાયા મહિલા અધિકારી

ઝારખંડમાં પોસ્ટિંગ બાદ IAS અધિકારી મિતાલી શર્મા ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. ફક્ત 21 વર્ષની ઉંમરમાં GPSCની પરીક્ષા ક્લિયર કરીને અધિકારી બનેલી મિતાલીને તેની પહેલી પોસ્ટિંગ વખતે જ 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમે પકડી પાડી છે. 

પરિક્ષામાં આવ્યો હતો 108મો રેન્ક 
પોતાની દિકરીએ પરિક્ષામાં 108મો રેન્ક લાવવા પર પરિવાર ખૂબ જ ખૂશ હતો. ત્યાં જ પરિવાર દિકરીના લાંચકાંડ બાદ હવે મોંઢુ છુપાવી રહ્યો છે. મિતાલી શર્મા હજારીબાગના બડા બજારમાં રહે છે. ગ્રેજ્યુએશન પુરૂ કર્યા બાદ યુપીએસસીની તૈયારીમાં લાગેલી મિતાલીએ ફક્ત 21 વર્ષની ઉંમરમાં જ પહેલા જ અટેમ્પ્ટમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. 

પહેલી પોસ્ટિંગ કોડરમામાં 
મિતાલી શર્મા એક મધ્યમવર્ગીય પરિવારથી આવે છે. તેમના પિતાનું નામ મુકેશ શર્મા છે. મિતાલી શર્માની પહેલી પોસ્ટિંગ કોડરમા જિલ્લામાં થઈ હતી. તેમણે અહીં સહકારિતા વિભાગમાં સહાયક નિબંધકનું પદ મળ્યું હતું. મિતાલી શર્માને એન્ટી કરપ્શન બ્યૂરો હજારીબાગની ટીમે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. 

કેવી રીતે થઈ ધરપકડ? 
ઓફિસર મિતાલી શર્માના વિરૂદ્ધ કોડરમા વ્યાપાર મંડળ સહયોગ સમિતિના સદસ્ય રામેશ્વર પ્રસાદ યાદવે એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીની ટીમે તેમને ધરપકડ બાદ પોતાની સાથે હઝારીબાગ લઈ ગઈ. 

રામેશ્વર યાદવ અનુસાર 16 જૂન 2023એ સહકારિતા વિભાગની સહાયક નિબંધક મિતાલી શર્માએ કોડરમા વ્યાપાર મંડળનું નિરીક્ષણ કર્યું હતું. તે સમયે તેમને કંઈક ખોમીઓ દેખાઈ હતી. ત્યાર બાદ તેમણે કોડરમા વ્યાપાર મંડળ સહયોગ સમિતિ લિમિટેડના સદસ્યોને સ્પષ્ટીકરણ આપવા માટે કહ્યું હતું. 

20,000 રૂપિયાની કરી હતી માંગ 
રામેશ્વર પ્રસાદ યાદવનો આરોપ છે કે મિતાલી શર્માએ સ્પષ્ટીકરણ આપવાથી બચવાના નામ પર 20,000 રૂપિયાની લાંચ માંગી હતી. જોકે મિતાલી પોતાની પોસ્ટિંગ વખતે ભ્રષ્ટાચાર કરી શકે તે પહેલા જ રામેશ્વર પ્રસાદ યાદવે આખા મામલાની ફરિયાદ એસીબીના ઓફિસરોને કરી દીધી. 5 જુલાઈ 2023એ મિતાલીને લાંચ લેતા રંગેહાથ એસીબીની ટીમે ઝડપી પાડ્યા. ત્યાં જ વર્ષ 2021માં મિતાલીએ જીપીએસસી પરીક્ષા ક્વાલિફાઈ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ