બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / VTV વિશેષ / Minister Harsh Sanghvi said that we are catching drugs and we will catch them and we will jail them one by one

મહામંથન / ડ્રગ્સ પકડીએ છીએ અને પકડીશું તેમજ એક એકને જેલના હવાલે કરીશું, હર્ષ સંઘવીનું મોટું એલાન

Dinesh

Last Updated: 10:38 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, રોકાણકોરોએ ગુજરાતની પહેલી છે, કારણ કે, ગુજરાતીઓના લોહીમાં ઈમાનદારી,મહેનત અને સહયોગ હોય છે

  • સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • 'ગુજરાતીઓના લોહીમાં ઈમાનદારી,મહેનત અને સહયોગ છે'
  • 'રાજકીય વિચાર વિના આ ડ્રગ્સ પકડીએ છીએ અને પકડીશું'


Minister Harsh Sanghvi Statement: આજે ગુજરાતએ સમગ્ર વિશ્વમાં અલગ છાપ અને અલગ છબી ઉભી કરી છે. વિકાસ પર ગુજરાતની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવી સાથે VTV ન્યૂઝએ ખાસ ચર્ચા કરી છે. રોકાણકારોને ગુજરાત કેમ આકર્ષે છે જે સવાલના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રોકાણકારોની ગુજરાત પહેલી પસંદ એટલે હોય છે કારણ કે, ગુજરાતીઓના લોહીમાં ઈમાનદારી,મહેનત અને સહયોગ હોય છે.

'કોંગ્રેસના રાજમાં રોડ ઉપર લૂંટ-ફાટ થતી હતી..'
મંત્રી હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવ્યો હતો કે, વાયબ્રન્ટ સમિટથી સામાન્ય માણસના જીવનમાં શુ બદલાવ આવ્યો ?, જેના જવાબમાં કહ્યું કે, અહીં અમદાવાદથી વાપી સુધીના નેશનલ હોઈવે પર જશોને તો પહેલા કોંગ્રેસના રાજમાં રોડ ઉપર લૂંટ-ફાટ થતી હતી, જ્યારે હવે રોડની બંન્ને દિશામાં ઈન્ડ્રસ્ટ્રીઝ જ નજર પડશે, જ્યાં ગુજરાતીઓના સપનાઓ સાકાર થઈ રહ્યાં છે, તેવું કોઈ પણ હાઈવે લઈ લો તે ભલે રાજકોટ હોઈવે જોઈ લો જ્યાં પણ સાણંદ અને ત્યાર બાદ અનેક ઈન્ડ્રસ્ટ્રીઝ કોરિડોર આવશે.

ફિલ્મફેર એવોર્ડ યજમાનને લઈ શું કહ્યું ?
ફિલ્મફેર એવોર્ડનો યજમાન આ વખતે ગુજરાત બન્યો છે, વખતો વખત એવું રહે તેના વિશે સરકાર શું વિચારી રહી છે ?, જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણે એવું નથી ઈચ્છતા કે, બીજા રાજ્યમાં ન યોજાય અને આપણા રાજ્યમાં યોજાય, પરંતુ આપણે એ દિશામાં ઈન્ફાસ્ટ્રકચર વધાર્યું તેમજ ઈકો સિસ્ટમ ડેવલેપ કરી છે, જેથી આ શક્ય બન્યું છે.
 
'આ બિચોની તસવીર ચોક્કસથી હવે બદલાશે'
શિવરાજપુર બિચ જેવા સાત બ્રિજ ડેવલપ કરવા માટે સરકાર શું કરી રહી છે ?, આ સવાલના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શિવરાજપુર બિચ તો વર્ષોથી હતો પરંતુ તેને ડેવલોપ કરવાનો વિચાર ભૂતકાળની સરકાર નો હતો આવ્યો, પરંતુ હાલમાં આપણે આ બિચને બ્લુ ફેલેગ બિચ તરીકે ટેગ લેવા પ્રયત્ન કર્યા, હવે તેની વ્યવસ્થા બદલાઈ રહી છે, આ બિચોની તસવીર ચોક્કસથી હવે બદલાશે.

'રાજકીય વિચાર વિના આ ડ્રગ્સ પકડીએ છીએ અને પકડીશું'
ડ્રગ્સને રોકવા માટે શું પ્રયત્ન કરવા પડશે ?, હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ અને ગુજરાતના લોકો સાથે જોડાઈને આ સામે લડાઈ રહ્યાં છે, ડ્રગ્સએ વેસ્ટેજ કટ્રીનો ફેશન બની રહ્યો છે, વધુમાં કહ્યું કે, અમે કોઈ પણ રાજકીય વિચાર વિના આ ડ્રગ્સ પકડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ પકડીશું તેમજ આરોપીઓનેે પકડીને એક એકને જેલના હવાલે બંધ કરીશું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ