બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / mercury and venus transit in november 2023 these zodiac sign will get positive results

બુધ ગોચર / આ રાશિના જાતકોને દિવાળી જાય પછી થશે બમ્પર લાભ! બુધ-શુક્રના કારણે 2024નું વર્ષ જશે એકદમ શાનદાર

Manisha Jogi

Last Updated: 02:44 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનાની શરૂઆતમાં શુક્ર ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે અને શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થઈ ચૂક્યા છે. બુધ ગ્રહ આજે વૃશ્વિક રાશિમાં ગોચર કરશે.

  • મંગળ સહિત અનેક ગ્રહ નવેમ્બર મહિનામાં ગોચર કરશે
  • શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થઈ ચૂક્યા છે
  • આ રાશિના જાતકોને થશે બમ્પર લાભ

શનિ, શુક્ર, બુધ અને મંગળ સહિત અનેક ગ્રહ નવેમ્બર મહિનામાં રાશિ પરિવર્તન કરશે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં શુક્ર ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે અને શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થઈ ચૂક્યા છે. બુધ ગ્રહ આજે વૃશ્વિક રાશિમાં ગોચર કરશે. 

બુધ અને શુક્ર બે વાર રાશિ પરિવર્તન કરશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમય પછી રાશિ પરિવર્તન કરે છે. બુધ અને શુક્ર ગ્રહ નવેમ્બર મહિનામાં બે વાર રાશિ પરિવર્તન કરશે. શુક્ર ગ્રહે 3 નવેમ્બરના રોજ કન્યા રાશિમાં ગોચર કર્યું છે અને 29 નવેમ્બરના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ 27 નવેમ્બરે વૃશ્વિક રાશિમાંથી ધન રાશિમાં ગોચર કરશે. 

આ રાશિના જાતકોને થશે લાભ
શુક્રને સુખ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. બુધ ગ્રહના ગોચરથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. બુધ અને શુક્રના રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વૃષભ- બુધ અને શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. શુક્રની અસરથી નાણાંકીય વૃદ્ધિ થશે અને સંબંધોમાં મિઠાશ વધશે. બિઝનેસમાં પ્રગતિ થશે અને અન્ય આવકથી નાણાંકીય લાભ થશે. 

મિથુન- બુધ અને શુક્રના ગોચરથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પરિવાર અને મિત્રોના સપોર્ટ મળશે. કરિઅરમાં સફળતા મળશે અને ઘરમાં ખુશીઓનું આગમન થશે. 

કન્યા- આ રાશિના જાતકો માટે ગ્રહ ગોચર શુભ સાબિત થશે. કાર્યોની પ્રશંસા થશે. ઓફિસમાં પ્રમોશનની તક મળશે. શુભ સમાચાર મળી શકે છે. ઓફિસમાં જવાબદારી વધી શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. 

તુલા- શુક્રની અસરથી આ રાશિના જાતકોનો સુખદ સમય શરૂ થશે. જીવનમાં ખાસ ફેરફાર થશે. ધનનું આગમન થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન થશે. 

વૃશ્વિક- બુધ ગોચરથી આ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ જશે. જીવનના તમામ ક્ષેત્રે સફળતા મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ