બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / men can break coconut why women noy allowed according to hindu rituals know fact

આસ્થા / શું ખરેખર મહિલાઓ માટે નાળિયેર વધેરવું છે અશુભ? કેમ પુરુષો જ શ્રીફળ વધેરી શકે! જાણો

Arohi

Last Updated: 08:52 AM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coconut Breaking Rituals: નારિયેળને સનાતન ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર ફળ માનવામાં આવે છે. તેનો ઉપયોગ પુજા-પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનમાં કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ મહિલા નારિયેળ ન ફોડી શકે તેની પાછળનું શું કારણ છે?

  • નારિયેળને માનવામાં આવે છે શુભ ફળ 
  • ધાર્મિક અનુષ્ઠાનમાં કરવામાં આવે છે ઉપયોગ
  • મહિલાઓ શા માટે નથી ફોડી શકતી નારિયેળ? 

સનાતન ધર્મમાં દરેક પૂજા પાઠ વખતે નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવ અને દાનવની વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પોતાની સાથે નારિયેળના બીજ લઈને આવ્યા હતા.

ત્યારથી શ્રીફળને ખૂબ જ શુભ અને પવિત્ર માનનામાં આવે છે. મોટાભાગે તમે જોશો કે પૂજા-પાઠ વખતે પુરૂષ જ નારિયેળ ફોડે છે. કોઈ પણ મહિલાને નારિયેળ ફોડતા નહીં જોઈ હોય. તેની પાછળ શું માન્ય છે કેમ સ્ત્રીઓને નારિયેળ નથી વધેરી શકાતું? 

લોક માન્યતા 
હંમેશા તમે પુરૂષોને જ ધાર્મિક આયોજન વખતે નારિયેળ ફોડતા જોયા હશે. મહિલાઓનું નારિયેળ વધેરવું સનાતન ધર્મમાં અશુભ માનવામાં આવે છે. 

શું કહે છે એક્સપર્ટ 
નિષ્ણાંત અનુસાર નારિયેળ એક પવિત્ર ફળ જેને એક બીજના રૂપમાં જોવામાં આવે છે. સનાતન ધર્મમાં બીજને ભ્રૂણ સાથે જોડવામાં આવે છે. મહિલાને પ્રકૃતિ પાસેથી માતા બનવાનું વરદાન પ્રાપ્ત છે. મહિલાઓ પોતાના બાળકને ખૂબ જ પ્રેમ કરે છે તેને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતી એવી જ રીતે મહિલા બીજ રૂપી નારિયેળને પણ ન ફોડી શકે. 

નારિયેળને ફોડવું સંતાનને નુકસાન પહોંચાડવા જેવું માનવામાં આવે છે. એ જ કારણ છે કે મહિલાઓ નારિયેળ નથી ફોડતી. પરંતુ આ ફક્ત લોકમત હોઈ શકે છે. મહિલાઓ દ્વારા નારિયેળ ન ફોડવા પાછળ કોઈ પણ પ્રકારના ધાર્મિક પુરાવા નથી. 

આ પણ છે માન્યતા 
ધાર્મિક માન્યતાઓ અનુસાર મહિલાઓનું નારિયેળ ફોડવું સંતાન માટે કષ્ટદાયક માનવામાં આવે છે. બાળકના ભવિષ્યમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે જેનાથી ઉભરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેના ઉપરાંત બાળકોની પ્રસિદ્ધીમાં પણ મુશ્કેલી આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ