બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / 'જે થશે એ બરાબર થશે' પુત્રના જેલવાસ વચ્ચે માયા આહીર ગીતાનો સાર સમજાવતાં જોવા મળ્યાં
Last Updated: 06:15 PM, 26 January 2026
બગદાણા વિસ્તારમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ વિવાદ વચ્ચે લોકપ્રિય કલાકાર અને કથાકાર માયાભાઈ આહીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માયાભાઈ આહીર ગીતાના સાર સાથે જીવન દર્શન સમજાવતા નજરે પડે છે.
ADVERTISEMENT

વાયરલ વિડિયોમાં શું કહ્યું.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં તેઓ કહેતા સાંભળવામાં આવે છે કે,“જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, જે થયું એ પણ બરાબર થયું અને જે થશે એ પણ બરાબર હશે.”
આ પણ વાંચોઃ માયા આહિરના પુત્ર જયરાજની જેલમાં પહેલી રાત કેવી ગઈ? બે વસ્તુઓની યાદ આવી, પરિવારે કોર્ટમાં અરજી કરી
ADVERTISEMENT
રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની
હાલ બગદાણા મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. તેવા સમયે આ વીડિયો સામે આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો આ નિવેદનને વિવાદ સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમજ આ વાયરલ વીડિયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.