બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / may grah gochar 2023 may rashifal surya mangal shukra rashi parivartan

ધર્મ / સૂર્ય સહિત આ ગ્રહોનું મે મહિનામાં થશે ગોચર, ચમકી જશે આ રાશિના જાતકોની કિસ્મત

Arohi

Last Updated: 09:33 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

May Grah Gochar 2023: મે મહિનામાં સૂર્ય સહિત અમુક ગ્રહોનું ગોચર થવા જઈ રહ્યું છે. જેની અમુક રાશિઓ પર ખાસ અસર પડશે અને તે ખૂબ જ શુભ સાબિત થશે આવો જાણીએ કઈ છે તે રાશિ.

  • મે મહિનામાં થશે ગ્રહોનું ગોચર
  • ચમકી જશે આ રાશિના જાતકોની કિસ્મત
  • લકી સાબિત થશે આ રાશિના જાતકો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના નજરિયાથી મે મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ઘણા મોટો ગ્રહ રાશિ પરિવર્તન કરશે. મે મહિનાની શરૂઆતમાં જ શુક્ર, મંગળ, સૂર્ય પોતાની ચાલ બદલશે. સાથે જ મંગળ મેષ રાશિમાં ઉદિત થશે. 

ત્યાં જ આ મહિનાની શરૂઆતમાં જ ચંદ્ર ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે જેમાં ચંદ્રમા અને કેતુની યુતિ રહેશે. આવો જાણીએ કે મે મહિનામાં થવા જઈ રહેલા આ ગ્રહોના ગોચરથી કઈ  કઈ રાશિઓને લાભ થશે. 

મિથુન 
આ મહિને મિથુન રાશિના લોકોને મહેનતનું ખૂબ જ સારૂ પરિણામ મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પ્રોપર્ટીમાં ફાયદો થશે. 

સિંહ 
મે મહિનામાં સિંહ રાશિના લોકોને નોકરીથી લાભ થઈ શકે છે. કરિયરના મામલામાં આ મહિનો સારો રહેશે. પરિવારની આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 

વૃશ્ચિક 
આ મહિનો વૃશ્ચિક રાશિના લોકોને મનપસંદ નોકરી પ્રાપ્ત થઈ શકે છે. દરેક ક્ષેત્રમાં જીત મળશે. આ સમય પ્રસિદ્ધિ આપનાર બની શકે છે. 

મકર 
જુની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને અપાર ધન પ્રાપ્તિ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત થશે. 

મીન 
નવા લોકો સાથે સંપર્ક થશે. જેનાથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો. વૈવાહિક જીવન શાનદાર રહેશે. કોઈ ખુશખબર મળી શકે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ