બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / mauny roy is stuck during corona virus in UAE

બોલિવૂડ / ચાર જોડી કપડાં સાથે બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ છે 'મૌની રૉય'

Kinjari

Last Updated: 04:52 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના પરદાથી બોલિવૂડમાં પોતાના અભિનયના અજવાળાથી મૌની રોય પ્રકાશમાં આવી હતી. લૉકડાઉનના સમયમાં જ્યારે બધા જ સ્ટાર પોતાના ઘરે છે ત્યારે મૌની રૉય બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ ગઈ છે અને તેની પાસે માત્ર ચાર જોડી જ કપડાં છે.

  • મૌની ફસાઇ દુબઇમાં
  • મૌની રોયને નડ્યુ લૉકડાઉન

દેશ અને દુનિયામાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે લોકો અટવાઈ ગયા છે. મૌની માર્ચમાં એક મૅગેઝિનના ફોટોશૂટ માટે UAE ગઈ હતી. ત્યાં તે પોતાના ફ્રેન્ડના ઘરે રોકાઈ ગઈ હતી. જોકે લૉકડાઉનને કારણે તે ભારત પાછી આવી શકી નથી. આ વિશે  મૌનીએ કહ્યું હતું કે ‘શૂટ બાદ મેં નક્કી કર્યું હતું કે હું અબુ ધાબીમાં બે અઠવાડિયાં રોકાઈ જાઉં, કેમ કે મારો અન્ય પ્રોજેક્ટ 15 એપ્રિલે શરૂ થવાનો હતો. મેં કદી પણ નહોતું વિચાર્યું કે આખું વિશ્વ બંધ થઈ જશે. હું અહીં માત્ર ચાર જોડી કપડાં લઈને આવી છું.’

વેસ્ટ બંગાળમાં રહેતા પોતાના પરિવારને લઈને ચિંતિત મૌનીએ કહ્યું હતું કે ‘હું દરરોજ તેમની સાથે વાત કરું છું. મને એ વાતની તો નિરાંત છે કે મારો ભાઈ મારી મમ્મીની સાથે છે. મારા કઝિન્સ પણ નજીકમાં જ રહે છે. હું એક તરફ ચિંતા કરી રહી છું તો બીજી તરફ મારા મનને શાંત રાખવાનો પણ પ્રયાસ કરી રહી છું. વિશ્વના લોકો આજે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એથી એક વાતનો દિલાસો હું પોતાને આપી રહી છું કે ઘરથી દૂર રહીને પણ મારી પાસે સલામત છત અને એક ફૅમિલી છે. જોકે હું હવે ભારત આવવા માટે ખૂબ ઉતાવળી થઈ રહી છું.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ