બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / man loses 6 lakh in online fraud in fake job offers

ચોંકાવનારી ઘટના / એક unknown call, જૉબ ઓફર, શેર કરી બેંક ડિટેલ્સ અને એકાઉન્ટમાંથી એક ઝાટકે 6 લાખ ગાયબ

Arohi

Last Updated: 11:41 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fake Job Offers: ઓનલાઈન ફ્રોડનો એક નવો મામલો મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિની સાથે 6 લાખ રૂપિયાનો ફ્રોડ થયો છે. તેમાં પહેલા તેને એક નોકરીની ઓફર આવી અને જોબ પ્રોસેસના બહાને યુઝર્સની બેંક ડિટેલ્સ લેવામાં આવી.

  • ભારતમાં વધી રહ્યા છે ફ્રોડના કેસ
  • જોબ પ્રોસેસના બહાને લીધી બેંક ડિટેલ્સ 
  • એકાઉન્ટમાંથી એક ઝાટકે 6 લાખ ગાયબ

ભારતમાં ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. અવારનવાર નવા નવા ઓનલાઈન ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. એક નવો કેસ મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિની સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. પહેલા તેને એક નોકરીની ઓફર આપવામાં આવી અને બાદમાં તેની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યો. 

38 વર્ષના વિક્ટિમ એક પ્રાઈવેટ સેક્ટરના બેંકમાં કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક દિવસ તેમને એક અજાણ્યા નંબરથી બે લોકોનો ફોન આવ્યો. જેમણે ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટમાં નોકરીની ઓફર કરી. તેના માટે તેમણે એક પ્રોસેસ ફોલો કરવા કહ્યું. 

નોકરી માટે આવ્યો હતો ફોન 
પીડિતને વધારે સેલેરી માટે નવી નોકરીની શોધ હતી એવામાં તેણે નવી નોકરીની ઓફર માટે હા કહી દીધી. ત્યાર બાદ પ્રોસેસમાં આગળ વધવા માટે પહેલા પીડિત પાસે 100 રૂપિયાનું પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું. જ્યાર બાદ તેણે પોતાના બેંક એકાઉન્ટથી સ્કેમર્સને પૈસા ટ્રાન્સફર પણ કર્યા. 

પ્રોસેરના બહાને લીધી બેંક ડિટેલ્સ 
ત્યાર બાદ ફ્રોડે નોકરીની પ્રોસેસ જણાવીને તેની પાસેથી બેંક ડિટેલ્સ લઈ લીધી અને બાદમાં એકી ઝાટકે બેંક એકાઉન્ટને ખાલી કરી દીધુ. પીડિતને જાણવા મળ્યું કે તેના એકાઉન્ટથી અનઓથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા છે જેમાં તેના 5.46 લાખ રૂપિયા એકાઉન્ટથી ગાયબ થઈ ગયા. 

તેના બાદ તેમને ખબર પડી કે તે ઓનલાઈન ફ્રોડનો શિકાર થયો છે અને પછી આ મામલાની જાણકારી તેમણે પોલીસને આપી. પોલીસે FIR નોંધાવી તપાસ શરૂ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ