બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / Mamata Banerjee suffers head injury in mishap in Kolkata

કોલકાતા / મમતા બેનરજીને માથામાં થઈ ગંભીર ઈજા, ઘરમાં ફરતાં ઊંધા માથે પડ્યાં, હોસ્પિટલમાં દાખલ

Hiralal

Last Updated: 09:07 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ટ્રેડ મિલ પર ચાલવામાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ઘરમાં ચાલતી વખતે પડી જતાં તેમને કપાળના ભાગે વાગ્યું હતું અને તેમાંથી લોહી નીકળતું જોઈ શકાયું હતું. ટીએમસીએ પોતાના એક્સ હેન્ડલ પર આ જાણકારી આપી છે. ટીએમસીએ લખ્યું કે અમારા અધ્યક્ષને ગંભીર ઇજા પહોંચી છે. તેમના માટે પ્રાર્થના કરો. સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તેમને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘરમાં ફરતાં પડ્યાં ઊંઘા માથે 
મમતા બેનરજી ગુરુવારે કાલીઘાટ આવાસ સંકુલમાં ફરી રહ્યાં હતા ત્યારે તેઓ લપસી પડ્યાં હતા અને ઊંઘા પડતાં કપાળમાંથી લોહી વહેવા લાગ્યું હતું આ પછી અફરાતફરી મચી હતી અને તેને તાબડતોબ કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

ત્રીજી વાર ઘાયલ થયાં 
મમતા બેનરજી ત્રીજી વાર ઘાયલ થાયં છે. 2021માં પગમાં ગંભીર ઈજા થઈ હતી. ઘણા દિવસોની સારવાર બાદ સાજા થયાં હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હતો અને નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા અકસ્માતમાં ઘાયલ થયાં હતા અને પગમાં ઈજા થઈ હતી. 2023માં પણ સિલિગુડી નજીક સિવોક એરબેઝ પર તેમના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો જેમાં તેમને ડાબા ઘૂંટણ અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ