ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:11 PM, 21 December 2025
1/5
જ્યોતિષ શાસ્ત્ર મુજબ હંસ, માલવ્ય, રુચક, શશ અને ભદ્ર યોગોનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે કોઈ ગ્રહ તેની ઉચ્ચ રાશિમાં અથવા પોતાની રાશિમાં વિશેષ સ્થિતિમાં હોય છે. જેમાં માલવ્ય રાજયોગ શુક્ર સાથે જોડાયેલ છે. એવામાં શુક્ર 2026 ની શરૂઆતમાં તેની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. આ ગોચરથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. આથી અમુક રાશિના જાતકોને સંપત્તિ, કરિયર જેવી બાબતોમાં પોઝિટિવ ફેરફાર થશે. ચાલો તે લકી રાશિઓ વિષે જાણીએ.
2/5
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા