બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

VTV / મનોરંજન / malaika arora and arjun kapoor claps during janta curfew photo and video viral

VIRAL / જનતા કર્ફ્યુમાં પણ આ રીતે સાથે દેખાયા મલાઈકા-અર્જુન, વાયરલ થઈ રહ્યાં છે ફોટોઝ

Noor

Last Updated: 11:54 AM, 23 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ગઈકાલે એટલે કે રવિવારે જનતા કર્ફ્યુ પાળવાનું કહ્યું હતું. આ સાથે જ તેમણે કોરોના વાયરસ સામે જંગ લડી રહેલાં લોકો માટે સાંજે પાંચ વાગ્યે તાળી, થાળી અને શંખ વગાડી એ લોકોનું પ્રોત્સાહન વધારવા કહ્યું હતું. જેમાં માત્ર સામાન્ય જનતા જ નહીં પણ સેલિબ્રિટિસ અને તમામ મોટી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં આકર્ષણનું કેન્દ્ર હતું મલાઈકા અને અર્જુન કપૂર.

  • જનતા કર્ફ્યુના દિવસે સેલિબ્રિટિસે પણ તાળીઓ વગાડી આભાર વ્યક્ત કર્યો
  • દિગ્ગજ હસ્તીઓએ બાલકનીમાં ઊભા રહીને વગાડી તાળીઓ
  • આમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ જોડાયા

બધાંની જેમ બાલ્કનીમાં ઊભા રહીને મલાઈકા અને અર્જુન તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા. આ તસવીરોમાં એક તરફ બાલકનીમાં મલાઈકા ઊભી છે અને બીજી તરફ અર્જુન કપૂર જોવા મળી રહ્યો છે. 

મલાઈકા અને અર્જુનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અર્જુન બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે ત્યારે મલાઈકાએ બ્લૂ ટ્રાઉઝર અને વ્હાઈટ ટોપ પહેર્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#malaikaarora #jantacurfew

A post shared by 𝙄𝙣𝙨𝙩𝙖𝙗𝙤𝙡𝙡𝙮𝙬𝙤𝙤𝙙𝙜𝙮𝙖𝙖𝙣 (@instabollywoodgyaan) on

આ સિવાય મલાઈકા અરોરાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટ્રેસ હેલ્લો કરતાં જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન સહિત દીપિકા-રણવીર, અમિતાભ તેમના પરિવાર સાથે, કાર્તિક, જાહ્નવી, હેમા માલિની, કિયારા અડવાણી અને કરણ જોહર સહિતના ઘણાં કલાકારોએ બાલ્કનીમાં ઊભા રહીને તાળીઓ વગાડી  હતી. 

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુન કપૂર તેમના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. બંનેના ફોટોઝ અને વીડિયો ખૂબ જ વાયરલ થાય છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો મલાઈકા અત્યારે ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસરમાં જોવા મળી રહી છે. જ્યારે અર્જુન ટૂંક સમયમાં પરિણીતી ચોપરા સાથે ફિલ્મમાં જોવા મળશે. જ્યારે કોરોનાની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 7 લોકોના મોત થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ