ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

photo-story

4 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Last Updated: 03:17 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે.

1/4

photoStories-logo

1. ગુજરાતમાં હવે વરસાદના વિદાયના દિવસો

ગુજરાતમાં હવે વરસાદના વિદાયના દિવસો આવ્યાં છે. હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈને આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાનું શરુ કરશે

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાનું શરુ કરશે. જોકે વિદાય થતા પહેલા હળવો વરસાદ પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. રાજ્યમાં હળવા વરસાદની આગાહી

રાજ્યમાં હાલમાં લો પ્રેશર, સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય હોવાથી બે દિવસ પવન સાથે વરસાદ રહેશે જોકે ભારે વરસાદની આશા નહિવત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે. દ.ગુજરાતમાં પવન સાથે વરસાદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat rain forecast Gujarat rain forecast news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ