બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahisagar Lunawada Lord Krishna drinking milk Video viral Bhavnaben statement on the matter

મહીસાગર / કાન્હાજી દૂધ પીતાં હોવાનો VIDEO ગુજરાતમાં વાયરલ: જેમનો વીડિયો હતો તે ભક્તે કહ્યું, અમે બધાએ આંખે જોયું, ચમત્કાર બતાવ્યો છે...

Dinesh

Last Updated: 10:01 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahisagar Lord Krishna drinking milk Video: ભાવનાબેને જણાવ્યું કે, ભાગવાને મારા ઘરે આવી દૂધ અરોગ્યું છે અને મારી આસ્થા હતી એટલે ભગવાને મને ચમત્કાર બતાવ્યો છે

 

  • કાન્હાનો દૂધ પીવાનો વીડિયો વાયરલ
  • ભગવાનની મૂર્તિએ દૂધ પીધું તેવો દાવો
  • 'ભાગવાને મારા ઘરે આવી દૂધ અરોગ્યું છે'


Mahisagar Lord Krishna drinking milk Video: મહીસાગરના લુણાવાડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને દૂધ પાવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે કુવારા ચોક પાસેના વિસ્તારમાં ઘરમાં ભગવાન દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાઈરલ વીડિયોમાં જાઈ શકાય છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ઠાકોરજીને ચમચીથી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જે વીડિયોને લઈ VTV NEWSની ટીમ લુણાવાડાના ફૂવારા ચોક પાસેના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી અને ભગવાનને દૂધ પીવડાવનાર ભાવનાબેન સાથે ખાસ વાતચીત કરી હતી.

દૂધ પીવડાવાનો પ્રયાસ 
ભાવનાબેને ફરી ભગવાન બાલ ગોપલની મૂર્તિને દૂધ પીવડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફરી દૂધ ન પીધું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા દર્શન માટે લોકોની ભીડ ઉમટી હતી. જો કે, આસ્થા કે અંધશ્રદ્ધા તે બાબતે VTV NEWS પૃષ્ટિ કરતું નથી. વાયરલ વીડિયોને લઈ ભાવનાબેનને જણાવ્યું કે, ભાગવાને મારા ઘરે આવી દૂધ અરોગ્યું છે અને મારી આસ્થા હતી એટલે ભગવાને મને ચમત્કાર બતાવ્યો છે. 

ભાવનાબેન

'પૂજાના કારણે મને આ ચમત્કાર બતાવ્યો'
ભાવનાબેને કહ્યું કે, ગઈકાલે મેં કાન્હાજીને દોડ વાટકી જેટલું દૂધ પીવડાવ્યું હતું આજે પણ દૂધ ધરાયું હતું પણ તેમણે આરોગ્યું નથી. તેમણે ઉમેર્યું કે, જેની જેવી શ્રદ્ધા જેમ કે, ભગવાન કૃષ્ણનું રૂપ ફક્ત અર્જુન જ દેખાયું હતું. ગઈકાલે ભગવાને દૂધ આરોગ્યું તે સમયે ઘણા લોકો હતા તેમણે તેમની આંખે જોયું છે કે, ભગાવાને દૂધ પીધું છે. મારી પૂજાના કારણે મને આ ચમત્કાર બતાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ