બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / Mahesh Bhatt does not want to marry Alia Bhatt with anyone

બોલીવૂડ / આલિયા ભટ્ટના લગ્ન નથી કરાવવા માગતા મહેશ ભટ્ટ, એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Kinjari

Last Updated: 03:47 PM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ હાલમાં રણબીર કપૂર સાથેના તેના સંબંધોને લઇને ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે મહેશ ભટ્ટ આલિયાના લગ્ન નહોતા કરાવવા માંગતા.

  • આલિયા અને શાહીનને લઇને છે પઝેસિવ
  • રણબીર કપૂર સાથે થવાના છે લગ્ન 
  • સ્ક્રિન પર કિસીંગ સીન કરતી વખતે પણ પઝેસિવ

 

Be the reason someone smiles today...

Posted by Mahesh Bhatt on Thursday, 16 February 2017

 

મહેશ ભટ્ટ છે પઝેસિવ 
મહેશ ભટ્ટ દીકરી આલિયાને લઇને ખુબ જ પઝેસિવ છે. તે હંમેશા આલિયાને પોતાની આંખોની સામે જ જોવા માંગે છે. મહેશ તેની બંને દીકરીઓને લઇને કંઇક વધારે પડતો જ પઝેસિવ છે. આલિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મહેશ ભટ્ટ કોઇ દિવસ નહોતા ઇચ્છતાં કે તે લગ્ન કરે, એક વાર તેમણે ધમકી આપતા કહ્યું હતુ કે આલિયા અને શાહીનને બાથરૂમમાં પૂરી દઇશ જો તેમની નજરોથી દૂર ગયા તો. 

સ્ક્રીન પર જ્યારે કિસીંગ સીન અને રિયલ લાઇફમાં ડેટિંગની વાત આવે છે ત્યારે તે ખુબ પઝેસીવ થઇ જાય છે. મહેશે એક વાર એવુ પણ કહ્યું હતુ કે તમને બધાને હું રુમમાં લોક કરી દઇશ. તે સાચુ છે અને કહે છે કે અમને લગ્ન કરતા જોવા નથી માગતા. આલિયાએ કહ્યું કે, તે ખાલી કહેવા માટે નહી પરંતુ તે ખરેખર આવુ કરી શકે છે. 

 

Posted by Mahesh Bhatt on Sunday, 11 December 2016

 

15 માર્ચના રોજ આલિયા ભટ્ટે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે રિદ્ધિમા સાહનીએ તેના ગયા વર્ષના જન્મદિવસની તસવીરો શૅર કરી હતી જેમાં નીતૂ કપૂર, રણબીર કપૂર, સોની રાજદાન વગેરે નજરે પડી રહ્યાં છે. આ વખતા આલિયા રણબીર સાથે ખાસ ટાઇમ સ્પેન્ડ કરી શકી નથી. 

 

In the frame... #AliaBhatt

Posted by Mahesh Bhatt on Friday, 4 November 2016

 

વર્ક ફ્રન્ટની જો વાત કરવામા આવે તો આલિયા, રણબીર અને અમિતાભની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થવા માટે તૈયાર છે. તો બીજી તરફ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડી પણ પૂરી થઇ ગઇ છે. આ વર્ષે ઇદ પર રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ