મહારાષ્ટ્ર / પાલઘરમાં ઝરણામાં નહાવા પડેલા 5 બાળકોનુ ડૂબી જવાથી મૃત્યું

Maharashtra five youngsters feared drown in waterfall

મુંબઇથી અંદાજે 150 કિલોમીટર દૂર પાલઘર જિલ્લાના જવાહરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા 13 લોકો ગુરૂવારે કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્યા હતા. પરંતુ વરસાદના કારણે પાણીથી નિર્માણ થયેલા ઝરણાની ઉંડાઇને લઇને અનુમાન ન લગાવી શકવાના કારણે નહાતા-નહાતાં ઝરણાની ઉંડાઇમાં ચાલ્યા ગયા હતા. તરતા ન આવડતું હોવાના કારણે 5 લોકોના ડૂબી જવાથી મૃત્યું થયા છે. જેને લઇને આ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી. જ્યારે મૃતકોના પરિવારજનોમાં માતમ જોવા મળ્યો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ