બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 'પઢાઈ કલ સે હોગી' લખીને ક્લાસરૂમમાં મેડમે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

વાયરલ / 'પઢાઈ કલ સે હોગી' લખીને ક્લાસરૂમમાં મેડમે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

Last Updated: 09:21 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફેમસ ઇન્ફ્લુએન્સર શ્વેતા ગર્ગે ‘સ્કૂલની મેડમ’ના રોલમાં ‘ઐસા લગતા હૈ’ સોંગ પર નવો ડાન્સ વીડિયો રિલીઝ કર્યો છે. જે ક્લાસરૂમ સેટિંગ સાથે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

1/6

photoStories-logo

1. વાયરલ વીડિયો

પાછલા અઠવાડિયે ‘છતરી ના ખોલ બરસાત મેં’ સોંગ પર તહેલકો મચાવ્યા બાદ શ્વેતા ગર્ગ ફરી એક વાર ‘સ્કૂલની મેડમ’ના રોલમાં સ્પેશિયલ પર્ફોર્મન્સ સાથે પાછી જોવા મળી હતી. 23 જુલાઈ 2026ના રોજ અપલોડ કરાયેલા આ નવા વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્લાસરૂમ જેવું સેટઅપ

સામાન્ય સોશિયલ મીડિયા ડાન્સ રીલ્સથી અલગ શ્વેતા ગર્ગના આ વીડિયોમાં પ્રોફેશનલ સિનેમેટિક વાતાવરણ સ્પષ્ટ દેખાય છે. FDC Company Dance Studio (@fdccompany648)માં શૂટ કરાયેલા આ એક્ટને એક નાના મ્યુઝિકલ પ્રોજેક્ટ જેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ‘પઢાઈ કલ સે હોગી’

વીડિયોની પાછળ એક સુંદર ક્લાસરૂમ સેટ બનાવવામાં આવ્યો છે. દીવાલ પર બાળકોને ભણાવવા માટેના નંબર અને અક્ષરના ચાર્ટ્સ લટકતા દેખાય છે. માહોલને વધુ આકર્ષક બનાવવા માટે હેંગિંગ લાઇટ્સ અને LED લાઇટિંગ પણ કરવામાં આવી છે. પરંતુ આ આખા વીડિયોની સૌથી મોટી વિશેષતા છે પાછળનું ગ્રીન બોર્ડ, જેના પર ચોકથી મોટા અક્ષરોમાં સ્પષ્ટ લખ્યું છે – ‘પઢાઈ કલ સે હોગી’.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્કૂલ ડ્રેસમાં તાલમેલ

આ સમગ્ર પર્ફોર્મન્સમાં શ્વેતા ગર્ગ ‘સ્કૂલની મેડમ’ના રોલમાં દેખાય છે, જ્યારે તેમની સાથે 4 બીજા ડાન્સર્સે સ્કૂલના બાળકોના ડ્રેસ પહેર્યા છે. વીડિયોમાં શ્વેતા સાથે સંજય કુમાર, આદર્શ રાવ, રોમિયો, શાલુ અને નીશા કદમ પણ કદમ મિલાવીને ડાન્સ કરતા જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઐસા લગતા હૈ’ની ધૂન

1990ના દાયકાના સુપરહિટ રોમેન્ટિક સોંગ ‘ઐસા લગતા હૈ’ની ધૂન પર, કોઈ લાઉડ ડ્રામા વગર માત્ર શુદ્ધ ડાન્સ મૂવ્સ અને સચોટ ચહેરાના એક્સપ્રેશન્સથી આ કોરિયોગ્રાફીને ખૂબ જ અસરકારક બનાવવામાં આવી છે. આ વીડિયોને સંદીપ ગુપ્તાએ ખૂબ જ ક્રિસ્પ અને સારી રીતે શૂટ અને એડિટ કર્યો છે. જ્યારે કોરિયોગ્રાફર તરીકે સંજય રાયનું મગજ કામ કર્યું છે.શ્વેતા ગર્ગે આ વીડિયોને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતાં સુંદર કેપ્શન લખ્યું છે – ‘ઐસા લગતા હૈ કિ કિસીને છુ લિયા હમકો’.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. .80 લાખથી વધુ વ્યૂઝ

2 18 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી શ્વેતા ગર્ગના આ વીડિયોને અપલોડ થયાને હજુ થોડો જ સમય થયો છે. તેમ છતાં અત્યાર સુધીમાં 2.80 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. 6300થી વધુ લાઇક્સ આવી છે અને કોમેન્ટ સેક્શનમાં લોકો પર્ફોર્મન્સની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

performance Shweta Garg social media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ