બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / lpg gas connection modi government give 1600 rupees under ujjwala scheme know about it
ADVERTISEMENT
1 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા બજેટમાં નાણામંત્રીએ એક કરોડ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. આ ગેસ કનેક્શનના આધારે સરકારે આ સ્કીમનો વિસ્તાર કરવાની વાત કરી છે. આ સ્કીમના આધારે ગરીબી રેખાથી નીચેના પરિવારોને ઘરેલૂ રસોઈ ગેસનું કનેક્શન અપાશે.
મળશે 1600 રૂપિયા
ADVERTISEMENT
પીએમ ઉજ્જવલા યોજનાના આધારે ગરીબ પરિવારોને નાણાંકીય સહાય મળે છે. તેમાં સરકારની તરફથી તેમને 1600 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા એલપીજી ગેસ કનેક્શન ખરીદવા માટે આપવામાં આવે છે. આ સાથે ગેસ સગડી અને પહેલી વાર એલપીજી સિલિન્ડર ભરાવવામાં આવતા ખર્ચને ચૂકવવા માટે ઈએમઆઈની સુવિધા પણ આપવામાં આવે છે.

ADVERTISEMENT
આ રીતે કરી શકશો એપ્લાય
ADVERTISEMENT
આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
આ યોજનાનો લાભ લેવા માટે તમારે પંચાયત અધિકારી કે નગર નિગમ પાલિકા અધ્યક્ષનું બીપીએલ કાર્ડ, બીપીએલનું રાશનકાર્ડ, આધાર કાર્ડ, વોટરઆઈડી, પાસપોર્ટ સાઈઝ ફોટો, રાશનકાર્ડની કોપી, એલઆઈસી પોલિસી, બેંકનું સ્ટેટમેન્ટ જેવા ડોક્યૂમેન્ટ જરૂરી છે.
ADVERTISEMENT

કોણ કરી શકે છે અરજી
ADVERTISEMENT
અહીંથી મળશે વધારે જાણકારી
ઉજ્જવલા યોજનાને વિશે જો તમે વધુ જાણકારી ઈચ્છો છો તો તમે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની વેબસાઈટ http://www.petroleum.nic.in/sites/default/files/ પર જઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.