બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lose Upto 3 Kg Weight In 7 Days By Following Special Diet Plan

વેટ લૉસ / 7 દિવસમાં ફટાફટ ઉતરશે આટલું વજન, ફોલો કરી લો આ 2માંથી કોઈ 1 ડાયટ પ્લાન

Bhushita

Last Updated: 12:18 PM, 11 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થૂળતા ધરાવતા લોકો માટે જો કોઈ મુશ્કેલ કામ હોય તો તે છે તેમના વધી ગયેલા વજનને ઓછું કરવું. આ માટે તેઓ હંમેશા ડાયટિંગ અને એકસ્ટ્રા વર્કઆઉટ શરૂ કરે છે. પોતાના જૂના ડ્રેસમાં ફિટ કઈ રીતે આવવું તે માટે તેઓ અનેક ઉપાયો કરી લેતા હોય છે. પરંતુ જો તમે જલ્દી જ વજન ઉતારવા ઈચ્છો છો તો તમે 7 દિવસ સુધી યોગ્ય ડાયટ પ્લાનને ફોલો કરવો જરૂરી છે. આ ડાયટ પ્લાનને એક અઠવાડિયા સુધી ફોલો કરીને તમે 3 કિલો વજન ઘટાડી શકો છો.

  • એક અઠવાડિયામાં ઘટશે 3 કિલો વજન
  • આ 2માંથી કોઈ 1 ડાયટ પ્લાન કરો ટ્રાય
  • સિમ્પલ પ્લાનથી ઝડપથી ઘટશે તમારું વજન


ડાયટ પ્લાન 1

  • સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણમી પીઓ. તે પેટને સાફ રાખશે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે.
  • બ્રેકફાસ્ટમાં એક ગ્લાસ દૂધ અને 2 ટી સ્પૂન ઓટ્સ કે કોર્નફ્લેક્સ ખાઓ.
  • લંચ સમયે 2 નાની વાટકી શાકવાળો દલિયો ખાઓ. શાક અને દલિયામાં ફાઈબર વધારે હોય છે. તેનાથી પેટ ભરેલું રહે છે. 
  • ચા પીવાનું મન થાય તો ગ્રીન ટી પીઓ.
  • ડિનરમાં દૂધ અને દલિયો ખાઓ.


ડાયટ પ્લાન 2

  • દિવસની શરૂઆત એક ગ્લાસ પાણી સાથે કરો. તમે ઈચ્છો તો ગરમ બ્લેક ટી કે ગ્રીન ટી પણ લઈ શકો છો.
  • નાસ્તામાં મોટા બાઉલમાં શાકનો સૂપ પી શકો છો. 
  • બપોરે ઘઉંની બ્રેડની 2 સ્લાઈસ લઈ શકો છો, આ સાથે 1 કપ સૂપ લઈ શકાય.
  • સાંજે ગ્રીન ટી પીઓ. ચા કે કોફીને અવોઈડ કરો.
  • ડિનરમાં વેજિટેબલ સેન્ડવિચ ખાઓ. બ્રેડ પણ ઓટ્સ કે ઘઉંની લો તો વધારે સારું રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Diet Plan Health News weight loss ડાયટ પ્લાન વજન ઘટશે વોટ લૉસ Weight Loss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ