ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / listen-to-your-smartphone-with-your-finger

NULL / હવે તમારી આંગળી જ બની જશે તમારા સ્માર્ટફોનનું રિસીવર

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આ વર્ષે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ શોમાં ઘણી નવી ટેક્નોલોજી દુનિયા સામે આવી છે જે માનવીના જીવનને સરળ બનાવે છે. આ નવી ટેક્નોલોજીને કારણે ફોન પર વાત કરવાની વાત વધુ સરળ બની જશે. જેની મદદથી તમારી આંગણી જ ફોન બની જશે. સાંભળીને ચોકી જશો કે આંગણી કઈ રીતે ફોનનું કામ કરશે તો આજે અમે તમને જણાવીશું...

આ ઈવેન્ટમાં સૌથી અગત્યની ટેક્નોલોજીમાંથી એક છે Sgnlનો રિસ્ટબેન્ડ. આ રિસ્ટબેન્ડ બ્યૂટૂથ દ્વારા તમારા ફોન સાથે કનેક્ટ થઈ જશે. ત્યાર બાદ જ્યારે પણ તમે આંગળીને કાન પર ટચ કરશો એટલે તમે કોલ સાંભળી શકશો. એટલે કે તમારી આંગણી જ ફોનનું રિસીવર બની જશે. તમારે હેડફોન્સની જરૂર નહીં પડે.

તમને વિચાર આવતો હશો કે આ ટેકનોલોજી આવી ક્યાંથી અને કેવી રીતે કામ કરશે. ઓડિયોની વાઈબ્રેશન તમારા કાંડા સુધી અનુભવાશે. તેના આધારે તમે તમારી આંગળીથી ફોન પર આવેલા કોલને રિસીવ કરી વાત કરી શકશો. આ ગેજેટ સાઉન્ડ વાઈબ્રેશન પર કામ કરે છે. તેની સાઉન્ડ ક્વોલિટી પણ ખુબ સારી છે

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ