એવોર્ડ / GIFA ગુજરાતી સીને એવોર્ડ્સ જુઓ કઈ ફિલ્મો, કલાકારો, ગાયકોએ એવોર્ડ જીત્યા ; VTV સાથે માણી હળવી પળો

List of winner of GIFA 2019 ; Know which of your favorite artists won awards

ગુજરાતી ફિલ્મ જગતના સૌથી મોટા એવોર્ડસ GIFAનું ગઈ કાલે અમદાવાદની નારાયણી હાઈટ્સ હોટલમાં રંગારંગ સમાપન થયું. એવોર્ડ ફંક્શનમાં હાજરી આપનાર સિતારાઓએ vtvgujarati.com સાથે વાતચીત કરીને હળવી ક્ષણો પણ માણી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ