બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Lightning is deadly! 40 people killed in a single day in UP, an atmosphere of fear

મોટી દુર્ઘટના / આકાશી વીજળી તો ભારે ઘાતક! યુપીમાં એક દિવસમાં 40 લોકોના જીવ લીધા, દહેશતનો માહોલ

Hiralal

Last Updated: 09:46 PM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાં રવિવારે આંધી-તોફાન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. આકાશી વીજળી ત્રાટકતા પાંચ મહિલાઓ સહિત 35 લોકોના મોત થતા હડકંપ મચ્યો છે

  • દેશમા પહેલી વાર વીજળી પડવાને કારણે આટલા મોત થયા
  • યુપીમાં વીજળીએ એક દિવસમાં 40 લોકોનો ભોગ લીધો 
  • કાનપુર અને આજુબાજુના જિલ્લામાં 22 લોકોના મોત 
  • પ્રયાગરાજ, કૌશંબી અને પ્રતાપગઢમાં 16લોકોના મોત 

સૌથી વધારે મોત કાનપુરમાં થયા છે. અહીં પાંચ લોકોની ઉપરાંત 43 પશુઓના પણ મોત થયા છે. યુપીમાં ઘણા જિલ્લામાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો છે. વરસાદ દરમિયાન કેટલાક જિલ્લામાં વીજળીનો પ્રકોપ જોવા મળ્યો છે. આકાશીય વીજળી ત્રાટકતા પ્રયાગરાજ, કૌશંબી અને પ્રતાપગઢમાં 14 લોકોના તો કાનપુર અને તેની આજુબાજુના જિલ્લામાં 18 લોકોના મોત થયા છે. 

કાનપુરના ભોગનીપુર વિસ્તારમાં વીજળી પડતા પાંચ લોકોના મોત થયા હતા. તો ઘાટમપુર વિસ્તારમાં એક યુવક અને 43 પશુઓના મોત થયા હતા. ફતેહપુરના અસોથર, બકેવર, ચાંદપુરમાં વીજળી પડતા ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા. 

બાંદામાં વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. હમીરપુરમાં પણ આકાશીય વીજળીએ કેર વર્તાવ્યો હતો. અહીં બે લોકોના મોત થયા હતા. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત થયા લોકોમાં પણ દહેશતનો માહોલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ