બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બિસ્તર પર જતાં દેખાય આ લક્ષણો તો હાર્ટ, લિવર અને કિડની પર જોખમ, તરત દોડજો ડોક્ટર પાસે
Last Updated: 09:02 AM, 25 June 2025
શું તમને પણ રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે? જ્યારે તમે પથારીમાં હોવો છો ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે? ઊંઘ તૂટી જતાં જ ખૂબ વધારે પસીનો આવે છે તો એની પાછળ માત્ર ખરાબ ઊંઘ કારણભૂત નથી. આ તમારા હૃદય, યકૃત, લિવર અને કિડનીમાં સમસ્યા હોવાનો સંકેત પણ હોઈ શકે છે.
ADVERTISEMENT
ડૉક્ટરો કહે છે કે લોકો ઘણીવાર રાત્રિના સમયે દેખાતા આ સંકેતોને આપણે અવગણીએ છીએ, પરંતુ આ હાર્ટ ફેલ્યોરના પ્રારંભિક ચેતવણી સંકેતો હોઈ શકે છે. લોહીની નસો બ્લૉક થવી, ક્રોનિક કિડની ડિઝીઝ (CKD) અથવા લિવરમાં બગાડ થવાથી પણ આ તકલીફો થઈ શકે છે.

ADVERTISEMENT
કિડની ડિઝીઝના પ્રારંભિક લક્ષણો
ADVERTISEMENT

હાર્ટ સમસ્યાના પ્રારંભિક લક્ષણો
ADVERTISEMENT
ADVERTISEMENT
શું કરવું?
ADVERTISEMENT
વધુ વાંચો: ચોમાસામાં શક્તિ વધારવાનો મળી ગયો ઉપાય, આ ફળના બીજ વધારશે ઈમ્યુનિટી, બીજા અઢળક લાભ
જ્યારે શરીર રાત્રે ચેતવણીના સંકેત આપે છે, ત્યારે તેને અવગણવા નહીં. આજના સમયમાં હૃદય, લિવર અને કિડની રોગ વહેલા પકડાઈ જાય તો ઘણી બધી મુશ્કેલીઓને અટકાવી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT