બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચોમાસામાં શક્તિ વધારવાનો મળી ગયો ઉપાય, આ ફળના બીજ વધારશે ઈમ્યુનિટી, બીજા અઢળક લાભ
10 ફોટો ગેલેરી
Last Updated: 08:24 AM, 25 June 2025
1/10
તમે ફળોના ફાયદા વિશે તો સાંભળ્યું હશે. પણ ઘણા ફળો એવા પણ હોય છે, જેમના બીજ પણ સુપરફૂડ કરતાં ઓછા નથી. જો તેનું સેવન કરવામાં આવે, તો તમે અનેક રોગોથી દૂર રહી શકો છો. ચોમાસામાં મળતું એક ફળ જાંબુ પણ આ યાદીમાં સામેલ છે. જાંબુનું ફળ, તેના બીજ અને તેના પાંદડા, ત્રણેય ગુણકારી હોય છે. આવો જાણીએ તેના બીજના ફાયદાઓ વિશે.
2/10
3/10
જાંબુના બીજનો પાવડર ખાવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રિત રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખુબ જ લાભદાયી હોય છે, કારણ કે તે ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે છે. આ સિઝનમાં તમામ ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાંબુનું સેવન કરે. સાથે જ, તેના બીજોને સુકવીને તેનો પાવડર બનાવે, જેથી નિયમિત રીતે લઈ શકાય.
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 16 જૂનને બનશે ત્રિપુષ્કર યોગ, આ જાતકોને થશે ધન લાભ સાથે મળશે સફળતા
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 16 જૂનથી બનશે મહારાજયોગ, આ 5 રાશિના લોકો પર થશે ધનલાભનો વરસાદ