બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / કોઈએ બળદ ગાડું ચલાવ્યું તો કોઈએ કર્યો ડાન્સ, મતદારોને રીજવવા નેતાઓનો અનોખા અંદાજમાં પ્રચાર, જુઓ વીડિયો

પ્રચંડ પ્રચાર / કોઈએ બળદ ગાડું ચલાવ્યું તો કોઈએ કર્યો ડાન્સ, મતદારોને રીજવવા નેતાઓનો અનોખા અંદાજમાં પ્રચાર, જુઓ વીડિયો

Last Updated: 06:07 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પરેશ ધાનાણીએ બળગાડામાં સવાર થઈને જાતે જ ગાડું ચલાવીને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતાં. તો એક સભામાં કેબીનેટ મંત્રી કુબેર ડીંડોર નાચતા જોવા મળ્યા હતાં

લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો મત મેળવવા માટે અવ-નવા પ્રચાર કિમીયા અપનાવી રહ્યાં છે. ક્યારે ભાવુક તો ક્યારે બળદગાડામાં પ્રચાર કરી રહ્યાં છે તો વળી કોઈ નેતા તો મંચ પર જ ડાન્સ કરે છે. આ લોકસભા ચૂંટણીમાં પ્રચાર પ્રક્રિયામાં ચોક્કસથી કયાંક પરિવર્તન જોવા મળ્યું છે. નેતાઓ ચૂંટણી સમય કવિ પણ બની ગયા હોય તેવો પણ વચ્ચે માહોલ જોવા મળ્યો હતો.

ચૂંટણી પ્રચારમાં કુબેર ડીંડોર નાચ્યા

2024ની લોકસભા ચૂંટણીમાં નેતાઓ અનોખા અંદાજમાં પ્રચાર કરતાં જોવા મળ્યા છે. દાહોદમાં ભાજપના નેતાઓની મોજ જોવા મળી. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સભા યોજાઇ હતી. જેમાં ડાયરાના તાલે કેબીનેટ મંત્રી કુબેર ડીંડોર નાચતા જોવા મળ્યા હતાં.

બળદ ગાડામાં સવાર થઈ કર્યો ચૂંટણી પ્રચાર

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું નવું રૂપ જોવા મળી રહ્યું છે. જેમાં બળગાડામાં સવાર થઈને જાતે જ ગાડું ચલાવીને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તો થોડા દિવસ પહેલા માલધારીના પહેરવેશમાં પણ સભાને સંભોધતા જોવા મળ્યા હતા. જોકે હટકે અંદાજની સાથે-સાથે પરેશ ધાનાણી રાજકીય દાવપેચમાં પણ માહેર છે. અને હાલ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ જોરશોરથી પ્રહારો કરી રહ્યા છે.

માંડવિયા ગરબાના તાલે ઝૂમ્યા

લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર ડૉ.મનસુખ માંડવિયા ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા

ચૂંટણી પ્રચારમાં ભાવુક

સામ-દામ-દંડ-ભેદ. ચૂંટણીમાં આ બધું જ ચાલે અને હાલ કાંઈક આવો જ માહોલ જામ્યો છે. જેમાં પક્ષ વિપક્ષ ચૂંટણી પ્રચારમાં તમામ દાવ પેચ અપવાની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર આ ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાવુક થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ