બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / lal salaam teaser rajinikanth playing a muslim man aishwarya rajinikanth

મનોરંજન / Lal Salaam Teaser: 'લાલ સલામ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, જોવા મળ્યો રજનીકાંતનો દમદાર અવતાર, સામે આવ્યો ફર્સ્ટ લુક

Arohi

Last Updated: 02:54 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lal Salaam Teaser: લાલ સલામના ટીઝરમાં રજનીકાંત એકદમ અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. ટીઝરની શરૂઆત તેમના બંગલામાંથી બહાર નિકળવાથી થાય છે. પિક્ચરની સ્ટોરીને રજનીકાંતની દિકરી ઐશ્વર્યાએ લખી છે. 'લાલ સલામ'ની ડાયરેક્ટર પણ ઐશ્વર્યા છે.

  • રજનીકાંતની લાલ સલામનું ટીઝર રિલીઝ
  • ફર્સ્ટ લુક આવ્યો સામે
  • પહેલા નહીં જોયો હોય આવો અવતાર 

રજનીકાંતે પોતાના 73માં જન્મદિવસ પર ફેંસને એક મોટી ભેંટ આપી છે. લાંબા સમયથી તેમની ફિલ્મ 'લાલ સલામ'ની રાહ જોવામાં આવી રહી છે. હવે પોતાના જન્મદિવસ પર રજનીકાંતે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ટીઝરને જોઈને તમારા હોંશ ઉડી જશે. 

'લાલ સલામ'ના ટીઝરમાં રજનીકાંતે એકદમ એલગ જ લુકમાં જોઈ શકાય છે. ટીઝરની શરૂઆત તેમના બ્રાઉન અચકન અને પાયજામા પહેરેલા પોતાના બંગલાથી બગાર નિકળવાથી થાય છે. ત્યારે બાદ તેમની ગાડી એક ફેક્ટ્રી વાળા વિસ્તારમાં જાય છે. જ્યાં એત આદમી અને મહિલા યુનિફોર્મ પહેરીને ઉભા છે. અહીંથી જ એક્શનની શરૂઆત થાય છે. 

'લાલ સલામ' તમિલ ભાષાની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જણાવવામાં આવી રહી છે. તેમાં રજનીકાંત જબદરસ્ત રોલ નિભાવી રહ્યા છે. ફિલ્મમાં થલાઈવર રજનીકાંતની સાથે વિષ્ણુ વિશાલ, વિક્રાંત, વિગ્ણેશ અને જીવિચા જેવા સ્ટાર્સ જોવા મળશે. પિક્ચરની સ્ટોરીને રજનીકાંતની દિકરી ઐશ્વર્યાએ લખી છે. 'લાલ સલામ'ની ડાયરેક્ટર પણ ઐશ્વર્યા જ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajinikanth (@rajinikanth)

ક્યારે રિલીઝ થશે લાલ સલામ? 
આ ફિલ્મનું એલાન નવેમ્બર 2022માં કરવામાં આવ્યું હતું. તેની શૂટિંગ માર્ચ 2023માં શરૂ થઈ હતી અને ઓગસ્ટમાં પૂર્ણ થઈ હતી. મૂવીને લઈને ઐશ્વર્યાએ રજનીકાંતની એક લાંબી પોસ્ટ પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે 'લાલ સલામ'ને બનાવવા માટે તેમને પોતાનો પરસેવો પાડવો પડ્યો હતો અને ધૂપમાં કાળા પણ થયા હતા. રિલીઝની વાત કરીએ તો જાન્યુઆરી 2024માં પોંગલના દિવસે 'લાલ સલામ' સિનેમાઘરોમાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ