બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Know Your Tuesday Rashi Bhavishya 03122019
મેષ :- (અ.લ.ઇ)
કામકાજમા પ્રસન્નતા જળવાઇ રહેશે. સ્નેહીના સંપકાથી લાભ થશે. વ્યવસાયમા વૃધ્ધી થશે. પરિવારના સુખમાં વૃદ્ઘિ થશે.
ADVERTISEMENT
વૃષભ :- (બ.વ.ઉ)
સરકારી કામમા સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાઇ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.
મિથુન :- (ક.છ.ઘ)
કામમા નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમા ચિંતા જણાશે. ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રધ્ધામા વધારો થશે.
ADVERTISEMENT
કર્ક :- (ડ.હ)
ધન અને માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તનાવ જણાશે. વ્યવસાયમા પ્રગતિ અને લાભ જણાશે.
સિંહ :- (મ.ટ)
દરેક કામકાજમા સફળતા મળશે. ધંધામા નવી તકો મળશે. નોકરીમા બઢતીની તકો મળશે. પારિવારિક સબંધોમા લાભ થશે.
ADVERTISEMENT
કન્યા :- (પ.ઠ.ણ)
ધંધાનાં કામમા સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમા વધારો થશે. ઘરમા આનંદનું વાતાવરણ જળવાશે.
તુલા :- (ર.ત)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સબંધોમા નિરાશા જણાશે. નોકરીમા નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.
ADVERTISEMENT
વૃશ્ચિક :- (ન.ય)
પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમા સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમા ધનલાભ થશે.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
આજે ભાગ્ય અનુકુળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમા પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.
ADVERTISEMENT
મકર :- (ખ.જ)
વાદ-વિવાદના કામથી બચવુ. આર્થિક સ્થિતિમા મધ્યમ સુધારો જણાય છે. ધંધામા પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમા સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ :- (ગ.શ.ષ.સ)
કામની સફળતામા ખુશી અનુભવશો. નોકરીમા પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામા સુધારો જોવા મળશે.
ADVERTISEMENT
મીન :- (દ.ચ.ઝ.થ)
માનસિક તનાવ જણાશે. કામમા મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવુ. નિરાશાથી દુર રહેવુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.