બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Know Your Rashifal Of Monday

ADVERTISEMENT
મેષ (અ.લ.ઇ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે.
સ્નેહીના સંપર્કથી લાભ થશે.
વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.
ADVERTISEMENT

વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
સરકારી કામમાં સફળતા મળશે.
કરેલા કાર્યો ફળદાઇ બનશે.
નોકરી બાબતે સારા સમાચાર મળશે.
ધંધામાં લાભ મેળવી શકશો.

ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે.
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે.
ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે.
ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
ધન માનનો વ્યય જણાશે.
નોકરીમાં પરેશાની રહેશે.
માનસિક તણાવ જણાશે.
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ (મ.ટ.)
કામકાજમાં સફળતા મળશે.
ધંધામાં નવી તકો મળશે.
નોકરીમાં બઢતીની તકો મળશે.
પારિવારિક સબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.)
ધંધાના કામમાં સફળતા મળશે.
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.
આત્મવિશ્વાસમાં વધારો થશે.
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
નવા સબંધોમાં નિરાશા જણાશે.
નોકરીમાં નવી તકો મળશે.
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે .
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે.
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે.
વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આજે ભાગ્ય અનુકુળ જણાય છે.
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.
વિકાસના કાર્યોમાં ગતી આવશે.
દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ.)
વાદવિવાદના કામથી બચવુ.
આર્થિક સ્થિતીમા મધ્યમ સુધારો જણાય છે.
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ.)
કામની સફળતામાં ખુશી અનુભવશો.
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે.
સ્વજનોનો સહયોગ મળશે.
ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તણાવ જણાશે.
કામમાં મધ્યમ સફળતા મળશે.
વિરોધીઓથી સાવધાન રહેવુ.
ખર્ચ બાબતે સંભાળવુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.