બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / know your daily rashifal of wednesday 3rd february
મેષ (અ.લ.ઇ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે, કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે, વિવાદીત કાર્યોથી દુર રહેવુ, તબીયત બાબતે કાળજી રાખવી
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે, દાંપત્યજીવમાં સામાન્ય અશાંતિ જણાશે, કામકાજમાં ઓછો સહયોગ મળશે, ધંધા વેપારમાં સાચવીને કામ કરવુ.
મિથુન (ક.છ.ઘ.)
કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે, સહકર્મચારીઓનો સહયોગ મળશે, પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી, નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે, આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, પદ અને પરિવારને સરખુ મહત્વ આપો
સિંહ (મ.ટ.)
આવકના નવા સાધનો મળશે, સમસ્યાઓમાં સમાધાન મળશે, વિરોધીઓથી પરેશાની વધશે, કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
ધર્મકાર્ય માટે બહાર જવુ પડે, સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે
તુલા (ર.ત.)
કામકાજમાં અનુકુળતા જણાશે, તબીયત બાબતે કાળજી રાખવી, કામ વધારે છતાય આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
રોકાયેલા કાર્યો પુરા થશે, આર્થિક સ્થિતિમા સુધારો જોવા મળશે, જમીન વાહન લે-વેચ થી લાભ જણાશે, ધંધામાં મહેનત વધારે કરવા પડશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ, વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી, સગાસંબંધીઓમાં તનાવ જણાશે, પારિવારિક સબંધોમાં સાચવીને કામ કરવુ
ADVERTISEMENT
મકર (ખ.જ.)
વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે, થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કરવુ
કુંભ (ગ.શ.ષ.સ.)
કામમાં નવા અવસરો મળશે, સંપત્તિ સબંધી વિવાદોમાં સફળતા મળશે, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, દાંપત્યસુખમાં વૃદ્ધિ થશે
ADVERTISEMENT
મીન (દ.ચ.ઝ.થ.)
મહત્વના કાર્યોમાં સફળતા સહયોગ મળશે, વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, જીવનસાથી સાથે મતભેદ જણાશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.