બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Know your Daily Horoscope in Gujarati

રાશિફળ / આજે કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળશે, જાણો શું કહે છે તમારી રાશિ

Published By: Gayatri

Last Updated: 08:46 AM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે કઈ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? તો આજનો દિવસ એકંદરે સારો દિવસ છે. આજે ભગવાનને ચરણે પુષ્પો ધરવાથી મોં માંગ્યુ ફળ મળશે. જાણો શું કહે છે તમારૂં રાશિ ભવિષ્ય?

આજે હળદરયુક્ત જળ દ્વારા સ્નાન કરવું લાભદાયક છે. આજે પીળી વસ્તુઓનો દુરૂપયોગ ના કરવો અને આજનો મંત્ર રીં વૈશ્રવણાય નમ: છે. જેનો જાપ કરવાથી શાંતિ મળશે. આજે માલપુવા જમો અને સ્નેહીજનોને જમાડો. 

મેષ  (અ.લ.ઇ.)  

કામકાજમાં પ્રસન્નતા જળવાઇ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
 

સરકારી કામમાં સફળતા મળશે
કરેલા કાર્યો ફળદાઇ બનશે
નોકરી બાબતે સારા સમાચાર મળશે
ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન  (ક.છ.ઘ.) 


કામમાં નિરાશાનો અનુભવ થશે
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે
ધર્મપ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે

કર્ક  (ડ.હ.) 

ધન અને માનનો વ્યય જણાશે
નોકરીમાં પરેશાની રહેશે
માનસિક તણાવ જણાશે
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે


સિંહ  (મ.ટ.) 

દરેક કામકાજમાં સફળતા મળશે
ધંધામાં નવી તકો મળશે
નોકરીમાં બઢતીની તકો મળશે
પારિવારિક સબંધોમાં લાભ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 

ધંધાનાં કામમાં સફળતા મળશે
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા   (ર.ત.) 

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
નવા સબંધોમાં નિરાશા જણાશે
નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક  (ન.ય.) 

પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે
સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
વ્યવસાયમાં ધનલાભ થશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 

આજે ભાગ્ય અનુકુળ જણાય છે
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
વિકાસના કાર્યોમાં ગતિ આવશે
દિવસ આનંદમાં પસાર થશે

મકર  (ખ.જ.) 

વાદ-વિવાદના કામથી બચવુ
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 

કામની સફળતામાં ખુશી અનુભવશો
નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
સ્વજનોનો સહયોગ મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન  (દ.ચ.ઝ.થ.) 

માનસિક તણાવ જણાશે
કામમાં મધ્યમ સફળતા મળશે
વિરોધીઓથી સાવધાન રહેવુ
નિરાશાથી દુર રહેવુ

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Daily Rashi Bhavishya દૈનિક રાશિભવિષ્ય રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ