Ek Vaat Kau / જાણવા જેવું : RTPCR રિપોર્ટમાં CT વેલ્યુ આટલી હોય તો તમે નેગેટિવ

કોરોના થયો છે કે, નહીં તે જાણવા માટે 2 પ્રકારમાં ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં RT-PCR ટેસ્ટનું પરિણામ વધુ ચોક્કસ હોય છે. આ ટેસ્ટમાં CT વેલ્યૂ લખેલું જોવા મળે છે. તો શું છે આ CT વેલ્યૂ? તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોવ તો જુઓ...Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ